________________
ઝ
, *,
vvvvvvv-૧-w". wwwww ૧, ૧૪ vvvvvvv
v
vani Au, a uvvwwwણvજ,-
vvvv5nves-vજનક
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨છે. અરથ વિનાની તેય આનંદ પમાડે એવી,
હુહવાટી તેથી સારી હોય છે હવાઇની ; સુણે રૂડા રાજહંસ દાખે દલપતરામ,
સારા શબ્દ થકી શભા સાંપડે સવાઈની.
૪૩
દલપત
અસભ્યગીતનું વર્ણન તથા તેનાં માઠાં પરિણામને વિચારી કરી સમજુ મનુષ્યએ તેને પ્રચાર બંધ પાડવાની પ્રવૃત્તિ કરવી જોઈએ એ દર્શાવી આ અસભ્યગીત અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
~: વીવંજ-વિવાર :
જેમ અસભ્યગીત ત્યાજ્ય છે તેમ સ્ત્રીઓના અનેક જાતના જે પ્રપંચે
છે જોવામાં આવે છે તે પણ ત્યાગ કરવા જેવા છે તેથી તેને લગતે સહેજ ટુંકે નમુને આ અધિકારમાં કવિતારૂપે ગઠળે છે.
વ્યાખ્યાનમાં વિશ્વરૂપ સ્ત્રીઓની રાતિ. (આદધા આમ પધારો રે પૂજ્ય અમ ઘર હરણ વહેલા–એ દેશી.)
આઠમ પાખી પરવના દિવસે, ઉપાસરામાં આવે; નારી વશ પચીસ મલીને વખાણ સુણવા ભાવે;
રૂડે રંગ ધરીને રાજ સુણજે વાત સયાણી–ટેક પાટે બેસી પૂજા નિવારે, ધર્મકથા ઉપદેશે; શ્રાવિકા મળીને માંહોમાંહે, કથા કરવા બેસે; એક કહે સાંભળ સજની, મ્હારી સાસુ મહટી; મહારા ઉપર મન નવી રાખે, એ વાતે છે બેટી. બીજી નારી કહે સુણ બાઈ, મુજ સાસુ મુખ મીઠી ; પણ સારી વસ્તુ સંગે લઈ, આઘે જઈને બેઠી. ત્રીજી નારી તુરત કહે તવ, મુજ સાસુ સુકુલીણી; હારી ઉપર કદીય ન કેપે, જતન કરે મન જાણી
”