________________
૨૪૨
વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ-ભાગ ૨ ને.
અમ
કે કાગડા આદિ પક્ષીનું મૃત્યુ થાયછે ત્યારે તેમની જાતિ પણ કે'વા શેરમકાર કરેછે. એ ભારખફારમાં તે પક્ષીઓને ઓછું દુઃખ થતું નથી ), ૨.
કુતરા કાને જાણવા?
बने निरपराधानां वायुतोयतृणाशिनाम् । निघ्नन्मृगाणां मांसार्थी, विशिष्येत कथं शुनः ॥ ३ ॥
एते कस्यापि . જંગલમાં વાયુ, પાણી અને ઘાસ ખાનારાં નિશ્પરાધી મૃગલાં (હરિણુ, સસલાં વિગેરે પશુઓ) માંસને માટે મારનારા શું કુતરાથી વધે? (અર્થાત્ તેજ કુતરા સમજવા). ૩
દેવતાઓને હાસ્યનુ કારણ શું?
शुक्रशोणितसम्भूतम्मांसं यः खादते नरः । બહેન તે શૌર્જ, હસતે તંત્ર ફેવતાઃ ॥ ૪ ॥
જે વી અને રૂધિરથી ઉત્પન્ન થયેલું માંસ ખાયછે અને ઉપરથી દિશાજગલ જઈને પાણીથી ગાચ (શુદ્ધિ) કરેછે તે વખતે દેવતાઓ હુસે છે ( કે જે પેટમાં જવાથી દોષ નથી ગણાતા અને બહારને માટે પવિત્રતા રાખેછે). ૪.
આ વિષય મહાભારતાદિમાં પણ ઘણા વર્ણવેલ છે અને તેમાં લખેછે કે માંસાહારી નરકમાં દુ:ખી થાયછે.
यावन्ति पशुरोमाणि, पशुगात्रेषु भारत । तावद्वर्षसहस्राणि पच्यन्ते नारका जनाः ॥ ५ ॥
હે ભારત ! ( અર્જુન !) માંસને માટે જે પ્રશુએ મારવામાં આવ્યાં હોય તે પશુઓના શરીરમાં જેટલાં રૂવાડાં હોય તેટલા હજાર વપર્યન્ત નારકીજીવા દુઃખી રહે છે એમ શ્રીકૃષ્ણે અર્જુન પ્રતિ કહ્યું છે. પ.
માંસાશીનુ સર્વ વ્યર્થ છે.
किञ्जपहोमनियमैस्तीर्थस्नानैश्च भारत । यदि खादति मांसानि सर्वमेतन्निरर्थकम् ॥ ६ ॥