________________
- vv
N
=
જ
પરિવછેર,
પૃષાવા-અધિકાર. ઝાડઉપર ઘણા વખતથી હંસ ને હંસની રહેતાં હતાં, તે પૈકી હંસરાય ફરવા ગયેલું હતું અને હંસિની ત્યાં બેઠેલી હતી તેના માળામાંજ તે કાગડે જઈ બેઠે. જ્યારે હું ઘેર આવ્યું અને કાગડાને પિતાના મકાનમાં બેઠેલે દીઠે તેથી તેને પૂછયું કે- તું મારા મકાનમાં કેમ બેહિ છે ચાલતે થા અહિંયાથી” હંસનું આ પ્રમાણે બેલવું સાંભળી કાગડે છે કે “આ ઘર મારૂંજ છે.' છતાં તું મને અહીંથી કહાડનાર કેણ છે? આવું કાગડાનું બોલવું સાંભળી હંસને ઘણોજ ગુસે આવ્યો અને બને જણની વચમાં ભારે તકરાર જામી. છેવટ હંસે વિચાર્યું કે “આખર કાગડાની જાત નીચ છે જેથી એની સાથે વિશેષ બલવું એ મારા ભૂષણને કલંકિત કરનારું છે માટે અદલ ઈન્સારી દિલહીપતિ શહેનશાહ અકબરશાહ હજુરમાં જઈ અરજ ગુજારું તે આ ની. અને એગ્ય શિક્ષા આપી મને મારી હંસિની તથા મકાન અને બચ્ચાં સ્વાધન કરી આપશે.” આવા વિચારથી અકબરશાહની હજુર જઈ પોતાની સર્વ હકીકત રેશન કરી, તેથી બાદશાહ આલીજહાંએ તે કાગડાને બે લાવી મગાવવા હુકમ કર્યો. હંસ બાદશાહ અગાડી ફરિયાદ કરવા ગયા છે, એવું કાગડાનું રૂપ ધારણ કરનાર સંતાનની સમજમાં આવ્યું, ત્યારે કાકી કાક શબ્દ પોકારવા લા
પે, જેથી જ્યાં ત્યાંથી સેંકડો કાગડા ત્યાં આવી પહોંપા અને પૂછવા લાગ્યા છે- કેમ શું કામ માટે બોલાવવાની જરૂર પડી?' કાગડે છે કે “ભાઈ ! આજે તમને ઘણું અગત્યના કામ સારૂ બે લાવેલ છે, કે આ હંસિનીના હંસે મારા ઉપર અકબરશાહ અગાડી ફરિયાદ કરી છે, તેથી ત્યાં મને પણ તેડું થશેજ. માટે તમે સઘળાએ એટલી જ સાક્ષી આપવી કે, આ હંસિની આ કાગડાની વહુ છે અને એની સાથે જ્યારે તે પરણ્ય હતું ત્યારે અમે સઘળા જાનમાં ગયા હતા, તેથી કહી શકીએ છીએ કે, આ હંસિની અને એ મકાન તથા બચ્ચાં વિગેરે આનાં જ છે. જો તમે મારી આ વખતે આટલી તરફદારી–પક્ષ કરશે તે, એક મડદું બતાવીશ કે જેથી તે એક મહિના સુધી તમારે ખાવાનું ચાલશે. આ પ્રમાણે કાગડાનું બેલવું સાંભળી સર્વ કાગડાઓએ તે મડદાંની લાલચને લીધે કાગડાના કહેવા પ્રમાણે કબુલ કર્યું. પછી પેલા કાગડારૂપી સેતાને તપસ્વીને જઈ કહ્યું કે તમે ઘણું મુદતથી તપશ્ચર્યા કર્યા કરે છે; છતાં કશી હજુ ઇષ્ટસિદ્ધિ થઈ નથી માટે જે જરા મારું કહ્યું માનો તે જેમાટે સાડા અગીઆર વર્ષથી મહા દુઃખ વઢે છે તેજ ધારેલી વસ્તુ-સુંદર અમરફળ લાવ્યો છું તે તમને આપું, એમ કહી અમરફળ દેખાડયું. એટલે તપસ્વી તે લાલચને વશ થયે અને કહેવા લાગ્યા કે, શું કહેવા માગેછે? તમે જે કહેશે તે હું કરવા કબુલ છું આ પ્રમાણે તપસ્વીનું બેલડું સાંભળી સેતાને વિચાર્યું કે “લેટમાં પાછું પડયું, લાલચમાં લપટાયા, અડ! યેગી, યતિ, અબધુત, સન્યાસી, ઉદાસી અને મહાત્માઓ, અરે! ઇંદ્રાદિક દેવે પણ લેભની ઝપટમાં લપેટાઈ ગયા છે! લે એજ પાપનું મૂળ છે! લેભ