________________
પદ્મિા
મુબાબાચ અધિકાર.
૫
ગયે, જે ભાર હું માથાપર રાખતી તેજ રાણીની આંખમાં રહ્યા તા ધન્ય છે
તેમને !!
એક
દિવસ વગડામાં રહેનારા એક જડસાજેવે ભરવાડ હજામત કરાવવા શહેરમાં આન્યા. તેને જોતાં જોતાં કાણીએ લાલે હજામ મળી આવ્યે. તેણે કહ્યું, “ અલ્યા હુામ! મારી હામત કરતા જઇશ ?” લાલાએ હા કહી, તેથી તેની હજામત કરવા એક દુકાનના આટલાપર તે લાલીએ બેઠા. હજામત કરી રહ્યા પછી હાંસે હોંસે હજામ પેલા ચીપીઆવતી નાકમાંના વાળ લેવા માંડયા. એવામાં ભરવાડે ઉંચા શ્વાસ લીધેા તેથી ચીંપીએ નાકમાં ચાલ્યે! ગયા!! હજામ તાતા ઉના થઈ ભરવાડસાથે તકરાર કરવા લાગ્યું કે મારે ચીપીએ લાવ. ભરવાડ કહે, “ મે કાંઇ લીધેા નથી. શ્વાસ ભેગા ઉંચા ચડી ગયા તેમાં મારે વાંક શે? જ્યાં હાય ત્યાંથી શોધી લે.” હુજામ કાછડે વાળી માથુ ભરવાડના નસકેારાં આગળ રાખી ઉભા રહ્યા. ભરવાડે શ્વાસ ઉંચે ચડવ્યે એટલે સડસડાટ નાકમાં હજામ પણ ચાણ્યા ગયા. ચીપીઆની તપાસ કરવા અંદર ચારે તરફ કર્યા પણ કાંઇ પત્તા લાગ્યા નહિ છેવટ તેની આશા મૂકી બહાર નીકળવાના માર્ગ શોધવા લાગ્યું તે તે પણ મળે નહિ. નિરાશ થઇ એક ઠેકાણે બેઠા. એવામાં તેને એક મારી મળ્યે તેને પૂછ્યું, “ ભાઈ મારે ચીપીએ કયાંએ દીઠે !” આારી કહે, તને તારા ચીપીયાની પડી છે; પણ મારી નવસેા નવાણું સાંઢ આજ ત્રણ મહિના થયાં અંદર આવી છે પણ જડતી નથી માટે તેની તે વાત કર !! ” હજામ આ સાંભળી હેરત પામી ગયા. અને ખેલ્યું કે ખાપત્રીઆ! હવે તે ચીપીયાની મા મૂઇ પણ જો જીવતા બહાર નીકળીએ તે અસ છે, માટે કાંઈ રસ્તા તે બતાવ? રબારી કહે છે, “ નિકળવાના રસ્તા તે ધીશું ત્યારે હાથ આવશે, પણ આજ ત્રણ મહિના થયા નાકમાં રહીને શરદી થઇ ગઇ છે, માટે મારી પાસે ચકમક છે તેને દેવતા પાડી ચલમ પીએ.” એમ કહી મારીએ ચકમકવતી દેવતા પાડયા ને ચલમ ભરી પીવા લાગ્યું. આથી ભરવાડના નાકમાં સળવળાટ થઈને છીંકા આવી. તેના જોરથી મારી, હજામ, ચીપીએ ને નવસા નવાણું સંઢ બહુાર નીકળી પડયાં!! હજામને ગર્વ તદ્દન ઉતરી ગયા.
".
આ વાત તદ્દન અશક્ય છે તેથી તે ગપ કહેવાયછે. તેને હેતુ વાતમાં ખુલ્લા છે.
ગપ સામે ગમ.
દિલ્હીમાં રહેનાર ડખાં અને રણધીરસિંહું બે મિત્ર હતા. એક સમયે તેઓ હાસ્યવિનેદની વાતા કરતા હતા તે વખત ડખાં પોતાના દિલેાજાન