________________
૨૦૦
અષ્ટમ
ગ્રાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ * માંસનોરમતા-થરા.
-
* માંસ શબ્દ એટલે બધે દયાજનક છે કે શુદ્ધ બ્રાહ્મણ તથા વૈશ્ય
૯૯૯ તેનું નામ સાંભળતાં કંપે છે પણ અધમ લોકો તેનો છુટથી ઉપયોગ કરે છે. તેઓ અંત્યજ હોય તે એક તરફ રહ્યું પરંતુ હિંદુધર્મનું નામધારી તેવાં કુકૃત્ય કરે છે, તેઓએ આ નીચેની બાબતમાં અમાજિ (માંસ ન ખાનાર) ને શું ફળ છે? તે લક્ષમાં લેવાની ઘણું જ જરૂર છે ઇત્યાદિ હેતુને લઈ આ અધિકારની શરૂઆત કરવામાં આવે છે.
માંસના ત્યાગ માટે ધર્મરાજાને આપેલ ઉપદેશ.
અનુષ્ટ્રમ્ (૨ થી ૮). प्रभासं पुष्करं गङ्गा, कुरुक्षेत्रं सरस्वती । वेदिका चन्द्रभागा च, सिन्धुश्चैव महानदी ॥ १ ॥ एतैस्तीर्थमहापुण्यं, यत्कुर्यादभिपेचनम् ।
अभक्षणं च मांसस्य, न च तुल्यं युधिष्ठिर ॥२॥ હે રાજા યુધિષ્ઠિર! પ્રભાસક્ષેત્ર, પુષ્કરજી, ગંગાજી, કુરુક્ષેત્ર, સરસ્વતીજી, વેદિક, ચંદ્રભાગા અને મહા નદી સિધુ આ સ્થળેમાં જે સ્નાન કર્યું હોય તે આ તીર્થ વડે મહાપુણ્યની પ્રાપ્તિ થાય છે એમ કહે છે પરંતુ જે માંસભક્ષણ કર્યું ન હોય તે તે મનુષ્યની તુલના તેઓની સાથે થઈ શકતી નથી. એટલે કે એક મનુષ્ય ઉપર જણાવેલ તીર્થો કર્યા હોય અને બીજા માણસે માંસનું ભક્ષણ ન કર્યું હોય તે આ છે. જેના પુણ્યને તુલામાં નાખી જોખતાં તે બન્ને પુરૂષોના પુણ્યની સરખામણું થઈ શકતી નથી અથાત્ માંસાહારથી હિત મનુષ્યનું પુણ્ય વધી જાય છે એ ભાવ છે ૧-૨. તથા–
केदार यज्जलं पीला, पुण्यमर्जयते नरः ।
तस्मादष्टगुणं मोक्तं, मद्याभिषविवाजित ।। ३ ।। કેદાર તીર્થમાં જળપાન કરીને મનુષ્ય જે પુણ્યને મેળવે છે તેથી આડગણું પુણ્ય મદિર તથા માં ને ત્યાગ કરનાર પુરૂષમાં કહ્યું છે એટલે તે
ને તેનાં ફરતાં ડગલું પુચ થાય. ૩.