________________
૨૫૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે.
અષ્ટમ જે માંસ છે તે જંતુનું શરીર છે એમ કહી શકાય. પણ જે જંતુનું શરીર છે તે સર્વ માંસજ છે એમ કહી શકાશે નહીં (અર્થાત્ અન્ન જંતુનું શરીર છે પણ તેથી તે માંસજ છે એમ નથી.) તે ઉપર દષ્ટાંત આપે છે કે–જે તમાલ છે તે અવશ્ય વૃક્ષ કહેવાય છે. પરંતુ જે વૃક્ષ છે તે સર્વથા તમાલજ છે એમ કહી શકાશે નહીં અર્થાત જેટલાં વૃક્ષો છે તે સર્વે તમાલ નથી પણ બીજા નામવાળા પણ છે. તેમ અન્ન અંગધારી લેવા છતાં માંસ નથીજ. ૭.
અન્ન તથા માંસને તફાવત. રોટલૅન પતિ સૃદ્ધિ, માં યથાર્જ તથાગ ના ! ज्ञाखति मांसं परिवर्त्य साधुराहारमश्नाति विशोध्य पूतम् ॥ ८॥
सुभाषितरत्नसन्दोह. રસના ઉગ્રપણાથી જેમ માંસ મનુષ્યમાં વૃદ્ધિ (દુર્વાસના) ઉત્પન્ન કરે તેમ અત્ર અન્ન કઈ દિવસ કરતું નથી એમ જાણુંને માંસનો ત્યાગ કરીને સાધુ પુરૂષ પવિત્ર આહારને શુદ્ધ કરીને જમે છે. ૮ મરહૂમ આત્માનંદજી મહારાજ તથા ઇસાઈને
માંસનિષેધ સમાગમ. * જીરા (પંજાબ) માં એક ઈસાઈ મરદમની પાસે આવી એકદમ ઉદ્ધતાઈભર્યા શબ્દોથી બેલ્યો કે તમે અહિંસા અહિંસા પિકારી માંસ ખાવાનું નિવેધે છે પણ તમે પોતે માંસાહારથી ખાલી નથી ! આટલી વાત સાંભળતાંજ પાસે બેઠેલા કેટલાક સાધુ તેમજ શ્રાવકે ચમકી ઉઠયા! શ્રાવક લકે કાંઈક બલવાની તૈયારી કરતાજ હતા કે ઝટ મહારાજજીએ રેકી કહ્યું કે ભાઈ! ઉતાવળા ન થાઓ. એના કહેવાથી કાંઈ આપણે માંસાહારી બની ગયા? એ શા આશયથી કહે છે તે એને પૂછવા દે. આ કારવાહી જેઈ ઈસાઈ એકદમ પિતાના મનમાં શું ઠે પડી ગયું કે આવા ગંભીર પુરૂષને ન છાજતા ઉદ્ધતાઈ ભર્યા શબ્દ મેં કહ્યા તે ઠીક ન કર્યું! પણ હવે શું થાય? જે ભાષાવર્ગણા નીકળવાની હતી તે નીકળી ગઈ! મરમે પૂછયું– ભાઈ! તું શાથી કહે છે કે તમે પણ માંસાહારથી ખાલી નથી.
ઇસાઇ– તુમ દૂધ પીતે હે યા નહિ? મરહૂમ–પીતે હં.
* જૈન પુસ્તક ૧૨ મું અંક ૨૨ મે ૫૦ ૫.
"