________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહમાં છે. આપ જે મનુષ્ય જીવન પર્યંત ઝેરની માફક માંસને ત્યાગ કરે તે મનુષ્યની સ્થિતિ વસિષ્ણ ભગવાને સ્વર્ગ કેમાં કહી છે. ૮.
આ પ્રમાણે માંસત્યાગ કરનાર મનુષ્યને થતું પરમ શ્રેષ્ઠ ફળે દેખાડીને આ અધિકારની સમાપ્તિ કરવામાં આવે છે.
• 9 મનિ-ધાર.
-
છે માંસની પેઠે મધ પણ અભક્ષ્ય છે મધ-મદિરા-દારૂ-બ્રાંડીના નાઉ મથીજ જગતમાં પ્રસિદ્ધ છે. મનુસ્મૃતિના ૧૧ મા અધ્યાયના ૯૪ મા લેકમાં ત્રણ પ્રકારની મદિરા કહેલી છે ૧ “ડી” ગળમાંથી બને છે તે ૨ “પૈg” ઘઉં, ચોખા, યવ વગેરેના લેટમાંથી બને છે અને ત્રીજી “માવી” મહડામાંથી બને છે તે આ સિવાય આજકાલના સંજેગેથી અનેક પ્રકારની મદિરા ઉત્પન્ન થાય છે. આ સર્વ જાતની મદિરાનું પાન કરવાની દરેક ધર્મનાં પુસ્તકમાં મને કરવામાં આવી છે. એટલે બીજી બાબતમાં ભિન્ન ભિન્ન ધમીઓના ભિન્ન ભિન્ન મત હોય છે પરંતુ આ બાબતમાં દરેક ધર્મશાસ્ત્રને એકજ નિશ્ચય છે કે મદિને ત્યાગજ કરે તેમ મદિરા પાનનું દુષ્ટફળ આજ લોકમાં તુર્તજ મનુષ્યને પ્રાપ્ત થાય છે એટલું જ નહિ પણ અત્ર કરતાં પહેલેકમાં (યમપુરી) માં તેને માટે ઘણું જ સંકટ વેડવાનું છે તે એટલે સુધી કે યમના દૂતે મદિરાનું પાન કરનાર પ્રાણીઓના મુખમાં લેઢાને રસ રેડે છે, માટે સુજ્ઞ પુરૂષે મધને ત્યાગજ કરવું જોઈએ. કોઈએ અજ્ઞાનથી મદિરાપાન કર્યું હોય અને તે પાપમાંથી મુક્ત થવા તે મનુષ્ય શા છોક્ત પ્રાયશ્ચિત્ત માગતે હોય તે નીચે મુજબ છે.
" सुरां पीत्वा द्विजो मोहादग्निवर्णी सुरां पिबेत् ॥ तया स काये निर्दग्धे, मुच्यते किल्बिषात्ततः ॥
મનુસ્મૃતિ અ૧૧–લેક ૯૦. એટલે જે બ્રાહ્મણ ક્ષત્રિય કે વૈશ્ય વર્ણન પુરૂષ મદિરાનું પાન અજ્ઞાનથી કર્યું હોય તે પણ તેણે (તે પાપમાંથી શુદ્ધ થવા સારૂ) તેજ મદિરને અત્યંત અગ્નિમાં લાલચોળ કરી પાન કરવું કે જેથી દેહ દગ્ધ થઈ જાય છે તેથીજ શુદ્ધ થવાય અથવા ગોમત્ર, ગરમ પાણી, દુધ, અથવા ઘી તથા છાણને રસ લાલચોળ તપાવીને તેનું પાન કરવું તે દેહ પડી જાય ત્યાંસુધી. ત્યારે તે