________________
*
*
ઉડ વાખ્યાન સાહિત્ય-ભાગ ૨ છે. આમ
| પૃષાવા–ષિાર. Ex
મજૂતી છે નિધિવાળાં કંદમૂળનું ભજન કરવાથી જીવઉપર માઠી અસર થાય છે છે. કારણકે જીવ એ શુદ્ધ સ્ફટિક મણિ જે છે પણ તે જેવા સંસ્કારમાં કેળવાય તેવા સંસ્કારવાળે થાય છે તેથી તેમાં સારાં લક્ષણો તે મહેનત લઈ દાખલ કરવામાં આવે તોજ સુલક્ષણી બની શકે છે. પાપ કાર્યોનું તે શિક્ષણ ન આપ્યું હોય તે પણ તેમાં તેની સહજ પ્રવૃત્તિ થાય છે માટે હિંસાથી લઈને અભક્ષ્ય વિગેરે તમામ પાપોમાં હિંસા નામનું પહેલું પાપ કહ્યું હવે બીજું મૃષાવાય નામનું મહાપ ૫ બતાવાય છે. કેટલાક લેકે એમ માને છે કે, “જૂઠું બોલ્યા વિના ચાલેજ નહિ” તેથી તેવું કાર્ય કરવું જોઈએ. પરંતુ સમજવું જોઈએ કે વખતે જ હું બેલી અદ્ધિ થોડો સમય લાભ મળે એમ દેખાશે પરંતુ પરિણામે ભયંકર સંકટો ભોગવવા પડશે. આ બાબત સમજાવવા માટે આ અધિકાર લખાય છે.
નરકમાં જવાનો સરલ રસ્તે.
મનુણપૂ (૩ થી ૭).. इह सम्पद्विनाशाय, परत्र नरकाय च । कूटसाक्ष्यं वदेद्यस्तु, तस्य पापफलं शृणु ।। १ ।। स याति यातनाः सर्वा, यावदिन्द्राश्चतुर्दश ।। ફુદ પુત્ર, પૌત્રા, થાન પરત્ર ૨ / ૧ // रौरवं नरकं भुङ्क्ते, ततोऽन्यानपि च क्रमात् । ये चातिकामिनो मां, ये च मिथ्यामवादिनः ॥ ३ ॥ तेषां मुखे जलौकास्तु, पूर्यन्ते पन्नगोपमाः। एवं षष्टिसहस्राणि, ततः क्षाराम्बुसेचनम् ॥ ४ ॥
નારીય મહાપુરાણ. આ લેકમાં અસત્ય બોલવાથી એકત્ર કરેલી સંપ૬ પરિણામે નાશને પામે છે અને પરલોકમાં નરકને માટે થાય છે એટલે અસત્યનું ફળ જીવને