________________
२७४
અક્ષમ wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwAwwwwxwwwvvvvvvn
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. જે મનુષ્ય રીંગણાનું ભક્ષણ કર્યું છે તેણે હલાહલ ઝેરનું ભક્ષણ કર્યું છે અને અભક્ષ્ય પદાર્થનું ભક્ષણ કર્યું છે. કારણ કે રીંગણાના શાકના ભક્ષણથી - મનુષ્ય રવ નામના નરકમાં જાય છે. ૩,
કંદમૂળના ભક્ષણભક્ષણનું ફળ. वरं भुक्तं पुत्रमांसं, न तु मूलकभक्षणम् ।
भक्षणान्नरकं यान्ति, वर्जनात्स्वर्गमाप्नुयात् ॥ ४ ॥ પુત્રનું માંસ ભક્ષણ કરવું સારું પણ કંદમૂળનું ભક્ષણ કરવું સારું નથી. કારણકે કંદમૂળના ભક્ષણથી મનુષ્ય નરકને પાત્ર થાય છે અને કંદમૂળના ત્યાગથી સ્વર્ગને મેળવે છે. ૪.
*વેત તથા લાલ કંદમૂળને શેની ઉપમા આપવી? रक्तमूलकमित्याह, तुल्यं गोमांसभक्षणम् ।
श्वेतं तं विद्धि कौन्तेय, मूलकं मदिरोपमम् ॥ ५ ॥ હે કુંતીપુત્ર ધર્મ! લાલ કંદમૂળને રોમાંસના ભક્ષણતય કહેલ છે અને ધોળા કંદમૂળને મદિરા (દારૂ) તુલ્ય કહેલ છે માટે બન્ને પ્રકારના કંદમૂળનો ત્યાગ કર. ૫. દેવ તથા પિતૃઓને કંદમૂળ અર્પણ કરવાથી થતી હાનિ.
पितॄणां देवतादीनां, यः प्रयच्छति मूलकम् ।
સ યાતિ નર ઘોર, વાવતિ કચ્છas II ( જે મનુષ્ય પિતૃ તથા દેવ વિગેરેને કંદમૂળ અર્પણ કરે છે તે જ્યાં સુધી જગતને પ્રલય રહે ત્યાં સુધી ઘર નરકમાં નિવાસ કરે છે. ૬.
કંદમૂળભક્ષણથી દુખપ્રાપ્તિ नीलीक्षेत्रं वपेयस्तु, मूलकं चोपदश्यते । न तस्य नरकोत्तारो, यावदिन्द्राश्चतुर्दश ॥ ७ ॥
પુરા, જે મનુષ્ય ક્ષેત્રમાં નીલી (ગળી) નું વાવેતર કરે અને જે મનુષ્ય કંદમૂળનું ભક્ષણ કરે તેને શ્રદ ઈન્દ્ર (બ્રહ્માનો એક દિવસ એક હજાર ચેકડી) સુધી નરકમાંથી ઉદ્ધાર થતું નથી. ૭.