________________
w
www
w
w w w
w
w
w w -
२७२ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. કરનારાઓની સાથે શેર નરકમાં પડે છે માટે શ્રાદ્ધમાં પણ મધ ન જમાડવું. ૫.
મધુફારી પાપકારી. .दीनैर्मधुकरैर्वगैः सञ्चितं मधु कृच्छ्रतः ।
यः स्वीकरोति निस्त्रिंशः, सोज्यत्यजति किं नरः ।। ६ ॥ કંગાલ એવી મધની માંખીઓના સમૂહથી જે મધ મહા સંકટથી એક કરવામાં આવ્યું છે; તે મધનો નિર્દય એજે પુરૂષ સ્વીકાર કરે છે એટલે બળાત્કારથી હરી લે છે તે પુરૂષ બીજા કયા પદાર્થને ત્યાગ કરે? ૬.
મધુભક્ષી સદા સુખી. पश्चा-येवं महादोषान्यो धजे मधुलम्पटः ।
संसारकूपतस्तस्य, नोत्तारो जातु जायते ॥७॥ જે મધને યારી પુરૂષ છે તે પાંચ મેટા પાપને પ્રાપ્ત કરે છે અને તેને સંસારરૂપી કુવામાંથી કઇ દિવસ ઉદ્ધાર થતું નથી. ૭.
મધુભેગી ભવ રોગી. संसारभीरुभिः सद्भिर्जिनाज्ञां परिपालितुम् ।
यावज्जीवं परित्याज्यं, सर्वथा मधु मानवैः॥८॥ સંસારથી ભયને પામવાવાળા ઉત્તમ મનુષ્યએ શ્રીજિનેશ્વર ભગવાનની આજ્ઞાનું પાલન કરવા સારૂ જીવિત પર્યત સદા મધને ત્યાગ કરે. ૮.
મધુત્યાગી ઉત્તમ ભેગી. विज्ञायेति महादोष, मधुनो बुधसत्तमाः। संसारासारतत्रस्ता, विमुश्चति मधु त्रिधा ॥९॥
. सुभाषितरत्नसन्दोह. સંસારના અસારપણાથી ત્રાસ પામેલા ઉત્તમ વિદ્વાને આ પ્રમાણે મધના મહા દેષને જાણીને (મન, વચન, કાયા તથા કત્ત કારયિતા, અનુ. મેદિતા) ત્રણે પ્રકારે તે (મધ) ને ત્યાગ કરે છે.
મધમાં શું શું હાનિ છે તે બતાવી તથા તેને ક્યારે પણ ગ્રહણ ન કરવું એમ દર્શાવી આ મધુનિષેધ અધિક્ટર પૂર્ણ કરવામાં આવે છે.
૧ હિંસા, મૃષા, ચેરી, મૈથુન, અને પરિગ્રહવૃદ્ધિ આ પાંચ મહા દેવ છે.