________________
Ga
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨૧.
ઉપસંહાર.
प्रचुरदोषकरीं मदिरामिति, द्वितयजन्मविवाधविचक्षणाम् । निखिलतन्त्र विवेचकमानसाः, परिहरन्ति सदा गुणिनो जनाः ||२८|| सुभाषितरत्नसन्दोह.
શ્રેણીઓ
સમગ્ર તત્ત્વ વિભાગ કરનાર જેઓનું મન છે એટલે જેએ સારાસારને જાણવાવાળા છે એ ગુણવાન પુરૂષો મિંદરાને ઘણા દોષોને કરવાવાળી અને બીજા જન્મવિષે પીડા કરવામાં ચતુર જાણીને સદાને માટે છેડી દેછે એટલે ગ્રહણ નથીજ કરતા. ૨૮.
એ સારી રીતે બતાવી
મદિરા સર્વ સ્થાને પેાતાનું નાટક ભજવે છે તેને અવશ્ય ત્યાગ કરવા જોઇએ એ સૂચના કરી આ મહિનષેધ અધિકાર પૂર્ણ કરવામાં આવેછે.
> મનિષય-અધિાર. -~~
j
*
અભયેામાં મદ્યનિષેધની જરૂર છે તેમ તેના ખરૂપ મધુ (મધ) ને પશુ દેશવટો આપવાની ખાસ જરૂર છે. તે મધ મેળવતાં કેટલું પાપ થાયછે ? એટલે કેટલાં જંતુઓને નાશ થાયછે?
આ ખામત સર્વાં સુજ્ઞ પુરૂષો જાણે છે, કે મધ પ્રાપ્ત કરતાં અનેક જંતુઓના સંહાર થાયછે. માટે ધના અગ્રેસર પુરૂષો મધુને ઉપયેગમાં લાવવાની સખ્ત મના કરેછે અને ઉપયોગ કરનારાએ પાપભાગી છે એમ સિદ્ધ કરેછે તે ખામત સમજાવવાસારૂ આ અધિકારને આરંભ કરવામાં આવેછે.
અવશ્ય ત્યાગ કરવા જેવા પાયા.. અનુષ્ટુપ (૨ થી ૨).
मधे मां मधुनि च, नवनीते बहिष्कृते । उत्पद्यन्ते विपद्यन्ते, सुसूक्ष्मा जन्तुराशयः ॥ १ ॥