________________
'પરિ છે. માંસાન્નતુલ્યમખંડન-અધિકાર. ૨૫ પ્રાણુની હિંસાના પાપથી જોડાય છે એટલે કે આ પાંચેય મનુષ્યને સરખું પાપ લાગે છે. ૧,
હિંસાના આઠ પ્રકાર. अनुमन्ता विशसिता, निहन्ता क्रयविक्रयी। સંશા પદ , વાવતિ ઘાત ૨ //
महाभारत. અનમેદન આપનાર, હિંસા કરાવનાર, હિંસાકરનાર, તે માંસને વેચનાર, વહેંચાતું લેનાર, રાંધનાર, પીરસનાર અને ખાનાર આ બધા ઘાતક છે. એટલે આ બધાને સરખું પાપ લાગે છે. ૨. હિંસાભાગીઓનું સંસારમાં સદા ભ્રમણ થાય છે.
उपजाति. अनाति यः संस्कुरुते निहन्ति, ददाति गृह्णात्यनुमन्यते च । एते षडप्यत्र विनिन्दनीया, भ्रमन्ति संसारवने निरन्तरम् ॥३॥
सुभाषितरत्नसन्दोह. જે મનુષ્ય માંસનું ભક્ષણ કરે છે, રાંધે છે, પ્રાણુઓની હિંસા કરે છે, બીજાને આપે છે, અથવા પિતે ગ્રહણ કરે છે અને અનુમોદન આપે છે, આ છએ માનવે આ લેકમાં પણ નિંદાને પાત્ર થાય છે અને ત્યારબાદ અન્ય . જન્મમાં સંસારરૂપી વનમાં (કીટ પતંગદિ થઈ) નિરંતર ભ્રમણ કર્યા કરે છે. ૩.
હિંસકના વિભાગો બતાવી તેનાથી દૂર રહેવા માટે સમજુતી આપી આ હિંસાભાગિષનિરૂપણ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
ફેન્સે કહ્યું: - માંસાન્નનુમનુave-ધવાર. ૬ -
mgrow જેમ હિંસકને મદદ કરવાથી હિંસાદેવ પ્રાપ્ત થાય છે તેમ કેટલાંક માં- સાહારી મનુષ્યો અન્નમાં તથા માસમાં સમાન પ્રાણીઓની હિંસાનું જણાવે છે તેઓને પણ દૈષ પ્રાપ્ત થાય છે તે બતાવવા તથા તેઓને નિરૂત્તર