________________
પરિચ્છેદ.
દેવાગ્રકૃતહિ સાદોષ-અધિકાર.
૨૫૩
માંસમાં લુખ્ય ( આસક્ત), ધર્મ શાસ્ત્રની મર્યાદાને ન જાણુવાવાળા, નાસ્તિક, ટુંકી નજરવાળા અને તેજ (હિંસાને પ્રતિપાદન કરનાર) કુત્સિત શાસ્ત્રાને કરવાવાળા લેકાએ મૂર્ખતાથી માંસનું ભક્ષણ કહેલું છે. ૪.
અન્ય પ્રાણીઓના માંસને છ રીતે શુદ્ધ કરીને ભક્ષણ કરવાનું સિદ્ધ કરેછે તેઓ મનુષ્યાના નિષેધ શાવાસ્તે કરતા હશે?
૩૫નાતિ (૧–૬).
षट्कोटिशुद्धं पलमश्नतो नो, दोषोऽस्ति ये नष्टधियो वदन्ति । नरादिमांसं प्रतिषिद्धमेतैः, किं किं न पोढास्ति विशुद्धिरत्र ।। ५ ।।
“છ પ્રકારે શુદ્ધ થયેલા માંસનું ભક્ષણ કરનાર મનુષ્યને દ્વેષ નથી ” આ પ્રમાણે જે નષ્ટ બુદ્ધિવાળા પંડિતમાની પુરૂષો કહી રહ્યા છે આ લાકાએ મનુષ્ય વિગેરેના માંસના નિષેધ શા વાસ્તે કર્યાં છે? શું આ (નાદિ માંસ ) માં છ પ્રકારે શુદ્ધિ થતી નથી ? અર્થાત્ કે મનુષ્યાદિના માંસનું પ્રતિપાદન કરવા જાય તેા મુશકેલી પડે અને તેમાં પેાતાને પણ સમાવેશ થાય તેથી આવી રીતે ઢોંગ કરી પશુહિંસાનું પ્રતિપાદન કરેછે, પ
હિંસાશાસ્ત્રને રચવાવાળા અગલાજ હેાવા જોઇએ,
शास्त्रेषु येष्वविधः प्रवृत्तो, बकोक्तशास्त्राणि यथा न तानि । प्रमाणमिच्छन्ति विशुद्धतत्त्वाः, संसारकान्तारविनिन्दनीयः ।। ६ ।। સંસારરૂપી વનમાં નિંદવાને ચેાગ્ય એવા પ્રાણીઓના વધ જે શાસ્ત્રામાં પ્રતિપાદન કરેલ છે તે શાસ્ત્ર જેમ પગલા (ખગલા જેવા હિંસા પ્રિય પુરૂષા) એ રચેલ હોય તેમ ભાસે છે અને તે શાસ્ત્રાના પ્રમાણને શુદ્ધ તત્ત્વ (અહિં`સા ધમ') ને જાણનારા (મહાત્માએ ) ઇચ્છતા નથી. ૬.
જેમ અશક્ય શક્ય થાય નહિ, તેમ માંસભક્ષણ કરનારી દયા પાળી શકાય નહિ शार्दूलविक्रीडित
स्वं ज्वाला दिलेऽनलेस बहुले क्षिप्रवेहते शीतता
मुस भुजगं निधाय सविषं स माणितं काङ्क्षति ।