________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ -ભાગ ૨ . માએ कीर्ति काम्यति चाकृशां कृपणतामामन्त्र्य स त्रस्तधी
यः कर्तुं करुणामभीप्सति जडो जग्ध्वा पलं माणिनाम् ॥ ७ ॥
સ્થાપ.
કેઈ મનુષ્ય વાળાથી જટાવાળા તથા બહુ પ્રકાશિત એવા અગ્નિમાં પેતાને (પિતાને દેહ) નાખીને શીતળતા ઈચછે, ખોળામાં ઝેરી સર્પ રાખી જીવવાની ઈચ્છા રાખે, ઘણી કૃપણુતા રાખી કીર્તિ મેળવવાની ઈચ્છા રાખે એ જેમ નિરર્થક છે તેમ પરલોકની બીક રાખી પ્રાણુઓનું માંસ ખાઈ દયા પાળું છું એમ જે ઇચ્છવું એ તેના જેવું છે. ૭.
દેવને આડા રાખી માંસ ભક્ષણ કરવાથી પણ અનેક પ્રકારની હાનિ છે ; એમ બતાવી આ દવાકૃત હિંસાદેષ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે અને જે હિંસા કરવામાં જે મદદ કરે છે તે હિંસાભાગી કહેવાય છે તેની અપેક્ષા હોવાથી તે અધિકાર હવે પછી ગ્રહણ કરવામાં આવે છે.
હિંસામવિનિપજ-વિવાર. -
ઝા હિંસક લે તેમાં કેટલાક વળી સ્વર્યનિષ્પાપ છે એમ બતાવવા સારૂ ઈડર અમે હિંસા કરતા નથી પણ બીજા પાસે હિંસા કરાવી માંસને () ઉપયોગ કરીએ છીએ જેથી અમેને ૫૫ નથી એમ માને છે
Sી તેવા પામર પ્રાણીઓને સમજાવવા સારૂ આ અધિકારને આ રંભ કરવામાં આવે છે.
હિંસાના પાંચ પ્રકાર.
મનુષ્ય, (૨–૨). घातकश्वानुमन्ता च, भक्षकः क्रयविक्रयी । लिप्यन्ते प्राणिघातेन, पश्चाप्यते युधिष्ठिर ॥१॥
सुभाषितरत्नसन्दोह. .. હે રાજા યુધિષ્ઠિર! પ્રાણીની હિંસા કરનાર, અનુમોદન આપનાર, માંસભક્ષણ કરનાર, વેચનાર તથા વેહેચાતું લેનાર આ પાંચેય જણ પણ