________________
२४०
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. - ઉત્તમ બુદ્ધિવાળા જે પુરૂષે રાત્રિ વખતે સદા આહાર (જન) ને ત્યાગ કરે છે તેઓને (રાત્રિ વખતે ભેજન ન કરવાથી)* હમેશ એક એક પક્ષ (પખવાડીયા) ના ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે. ૨.
રાત્રિએ ભેજન નહિ કરવાથી ઉત્તમ ફળ મળે છે તેમજ માંસભક્ષણ પણ નહિ કરવું તે સમજુતી આપી આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
-
માંસનિધિ-વિરાર.
– "
* હવે મહાન અભક્ષ્ય જે માંસ તેનું વર્ણન કરતાં કહે છે કે હિંસા ‘ વિગેરે મહાપાપનું મૂળ, માંસભક્ષણ કરવાની ઈચ્છા છે પરંતુ એ ઈચ્છાને અનુસરવું એ કેટલું ભયંકર અને શાસ્ત્રનિષિદ્ધ છે તે બાબતમાં મનજી ફરમાવે છે કે
सर्वेषामेव मांसानां, महान्दोषस्तु भक्षणे । निवर्तने महत्पुण्यमिति माह प्रजापतिः ।।
મનુસ્મૃતિ મ. પ. | સર્વ પ્રકારનાં માંસનું ભક્ષણ કરવામાં મહાન દેાષ છે અને માંસભક્ષણથી નિવૃત્ત રહેવામાં મોટું પુણ્ય છે, આમ પ્રજાપતિનું કહેવું છે. માટે માંસભક્ષણ સર્વ રીતે નિંઘ છે, તેમને અંગે કેવાં કેવાં મહાપાપ રહેલાં છે, કે જેથી વિધિવાળે વેદધર્મશાસ્ત્રનાં છે તેમને પણ લોપ થાય છે. નવા પ્રાર્થના હિં માંડ્યો તે ત . પ્રાણીની હિંસા કર્યા વગર માંસ પ્રાપ્ત થતું જ નથી અને જે ગ્રહણ કરે છે તે હિંસા લબ્ધ થાય છે જેથી ઉપનિષદ્દમાં મા હિંસ્યાતાનિ કેઈ પણ પ્રાણુની હિંસા કરવી નહિ એમ કહ્યું છે અને ધર્મશાસ્ત્રમાં પણ માહિંસા પરમો ધર્મ અહિંસા છે તેજ સર્વોત્કૃષ્ટ ધર્મ છે એમ કહ્યું છે તે વાક્યને લેપ થાય છે. લાકિક રીતિમાં પણ પિતાને આત્મા સર્વ કોઈને પ્રિય હોય છે તે જે આપણને શરીરે વ્યથા થાય છે તે કેવું દુઃખ થા
છે તે આ તે પ્રાણથી મુક્ત થાવું તે દુખ કેવું થતું હશે? તે તેમને થાય છે તેમ નથી પણ તેજ ગતિ તેમની (ભક્ષણ કરનારની) પણ છે. કારણકે માંસ