________________
પછિદ. રસ્થજનલ-અધિકાર.
૨૩૯ (જંતુ વિગેરેથી) જે અશુદ્ધ છે, (કેઈનું અછડું અથવા ડુંગળી વિગેરે) જે અપવિત્ર છે અને જે પ્રેત (મરેલા મનુષ્યની ઉર્વક્રિયા) નું અછડું છે અથવા જે સદા અમંગળ (પાપ) કારી છે અને જે અન્ન ઝેરની માફક એટલે ઝેર જેમ ભક્ષણ કરનારના પ્રાણનું હરણ કરે છે તેમ મનુષ્યને નરકમાં નાખનાર છે તે અને તથા રાત્રિના ભેજનને વિદ્વાન પુરૂ છેડી દે છે. ૧૨.
આ રાત્રિએ ભજન કરવાથી ઘણુ રીતે હાનિ છે એમ દર્શાવી આ રાત્રિ ' જન અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
--
રાશ્ચમનન-અધિકાર.
-
છે "ધ અધિકારમાં રાત્રિભેજનને જ્યારે નિષેધ કર્યો ત્યારે રાત્રિએ આ ભેજન ન કરનારને શું ફળ મળે છે? તે બાબત જાણવાની અવશેષ રહે છે, માટે તે બાબત સમજાવવા સારૂ આ અધિકારનો આરંભ ક
રવામાં આવે છે.
રાત્રિભોજન ન કસ્નારને અરધી અવસ્થાના ઉપવાસનું
ફળ મળે છે.
મનુષ્ય (–). करोति विरति धन्यो, यः सदा निशि भोजनात् । - પુરુષાયુ સોગઘ, ચવિકુતિઃ - ૨ -
જે મનુષ્ય સદા રાત્રિભેજનથી વિરામને પામે છે એટલે રાત્રે ભજન કરતું નથી તે મનુષ્ય પુરૂષની આયુષથી અર્ધ અવસ્થામાં ઉપવાસજ કર્યા છે એમ જાણવું. એટલે રાત્રિ વખતે ભેજન ન કરનારને અધ અવસ્થાના ઉપવાસનું ફળ મળે છે એ ભાવ છે. ૧. વળા પણ—
ये रात्रौ सर्वदाहारं, वर्जयन्ति सुमेधसः । तेषां पक्षोपवासस्य, फलं मासेन जायते ॥२॥
પુરાણ,