________________
પરિ .. ત્રિભોજન-અધિકાર
૨૭રાત્રિ જોજન કરતાં જે કીડી ખવાઈ જાય તે મનુષ્યની બુદ્ધિને નાશ કરે છે, યુકા (જ) ખવાઈ જાય છે તે જલદર નામના રોગને કરે છે, માંખી ખવાઈ જાય તો એકાવે છે અને કોળી ખવાઈ જાય તે કોઢ ઉત્પન્ન કરે છે. ૩. વળી–
कण्टको दारुखण्डश्च, वितनोति गलव्यथाम् ।
व्यञ्जनान्तर्निपतितस्ताल विध्यति वृश्चिकः ॥ ४ ॥ કાંટે કે લાકડાનો કટકે ખવાઈ જાય તે તે ગળામાં પીડા કરે છે અને વખતે શાક વિગેરેમાં ઉપરથી પડી ગયેલો વીંછી આવી જાય તો તાળવું વીંધી નાખે છે. ૪. તથા—
विलग्नश्च गले बालः, स्वरभङ्गाय जायते ।
ત્યાર પાક, it મોબને છે અને વખતે ગળામાં વાળ (કેશ) ચોટી જાય તે તે સ્વરને ભંગ કરે છે, આ પ્રમાણે સર્વ મનુષ્યને રાત્રિભૂજન કરવાથી પ્રત્યક્ષ દે ઉદ્દભવે છે તે માટે રાત્રિભેજનને ત્યાગ કર. ૫. ,
- મદિરા વગેરેના સેવનથી પુણ્યને ક્ષય થાય છે.
मयमांसाशनं रात्रौ, भोजनं कन्दभक्षणम् ।
ये कुर्वन्ति वृथा तेषां, तीर्थयात्रा जपस्तपः ॥ ६ ॥ જે લેકે મદિરાપાન, માંસભક્ષણ રાત્રિભૂજન અને (નિષિદ્ધ એવા) કેદોનું ભક્ષણ કરે છે તેઓની તીર્થયાત્રા, જપ તથા તપ વૃથા થાય છે . રાત્રિભોજન કરનાર મનુષ્યને પુનર્જન્મ કઈ નિમાં થાય છે?
उलुककाकमार्जारगृध्रशम्बरशुकराः।।
अहिवृश्चिकगोधाया, जायन्ते निशि भोजनात् ॥ ७॥ મનુષ્ય રાશિમાં ભજન કરવાથી. પુનર્જનમમાં ડ, કાગડા, મીંદડે, ગરજ, શાબંર, ડર, સર્પ, વીછી અને શે વિગેરેના અવતારને ગ્રહણ