________________
------
પરિદ્ધિ.
અભાષ અધિકાર. લથુન, ગુંજન (ધળા ગાંઠાવાળી એક પ્રકારની ડુંગળી, અથવા ગાજર) લાલ ડુંગળી, પિંડમૂલક (એક જાતનું ગાજર), માછલાં, માંસ, દારૂ અને કંદમૂળ આ બધાં પદાર્થો વિશેષ કરીને અભક્ષ્ય (ભક્ષણ ન કરવા - ચ) છે. ૫. માંસતુલ્ય દોષવાળાં બીજાં ફળ તથા શાક.
बसन्ततिलका. अज्ञातकं फलमशोधितपत्रशाकं,
पूगीफलानि सकलानि च हट्टचूर्णम् । मालिन्यसर्पिरपरीक्षकमानुषाणा-- मेतद्भवन्ति नितरां किल मांसदोषाः ॥ ६ ॥
___ चातुर्मासिक व्याख्यान. જ ફળ અજ્ઞાત (અજાણ્ય) છે અને જેનાં પત્ર (પાનડાં) શુદ્ધ કરવામાં નથી આવ્યાં એવું શાક, આખાં સેપારી અને બજારના હાટમાંથી આણેલ તમામ (હળદર લેટ હવેજ વિગેરે) ચૂર્ણ (ભૂકો) (કારણકે હાટમાં બરોબર જંતુઓનું નિઃસારણ કરી ચૂર્ણ તૈયાર કરતા નથી પરંતુ તેમાં ધનેડાં વિગેરે જંતુઓને કચ્ચરઘાણ થાય છે માટે તે ચૂર્ણ) અને પરીક્ષા ન કરનાર મનુષ્યનું મેલું ઘી, આ બધાનું ભક્ષણ કરવામાં આવે તો તે સમગ્ર માંસસમાન દોષ (પાપ) ને હમેશાં ઉત્પન્ન કરે છે. દ
અધમ વસ્તુનું ભક્ષણ ન કરવું એમ બતાવી આ અભક્ષ્યદષ–અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
* દશ પ્રકારની ડુંગળીના ભેદ ગણાવતાં–અમરકંપની ટીકામાં કહ્યું છે કે—"श्वेतकन्दः पलाण्डुविशेषो गृञ्जनम्"-"गन्धाकृतिरसैस्तुल्यो गृञ्जनस्तु पलाण्डुना । दीનાઘવત્રવામિતડ પાડુના.' જે શ્વેત કન્દ ગળી હોય છે તે ગુંજન કહેવાય છે, એટલે તે ગંધ, આકાર અને રસથી ડુંગળી સમાન છે પરંતુ તેનાં પાનડાં અને નાલને અગ્રભાગ ડુંગળીથી વિલક્ષણ હોય છે તેથી તેને મુંજન કહે છે––