________________
પરિચ્છેદ.
• અભયદાષ-અધિકાર,
यदि क्ष्मापीठं स्यादुपरि सकलस्यापि जगतः,
૨૩૩
प्रनुते सत्त्वानां तदपि न वधः कापि सुकृतम् ।। ६ ।।
सिन्दूरप्रकर.
જો પાણીમાં પત્થર તરે, સૂય પશ્ચિમ દિશામાં ઉદય પામે, અગ્નિ ઠંડા ( ખરફ) થાય, ભૂમડળ આખા જગત્ની ઉપર (અધર લટકતું) રહે, તા પણ પ્રાણીની હિંસા કોઇ કાળે પુણ્યદાયક બની શકે નહિ. (અર્થાત્ પત્થર વિગેરે પાણીમાં તરી શકે નહિ. કદાચ દૈવખળથી તરી શકે, એટલે અશક્ય શક્ય થાય, પણ જીવહિંસા ધરૂપ અને નહિ.) ૬.
હિંસાથી મનુષ્યને હાનિજ છે પણ લાભ નથી તેમજ અભક્ષ્યભક્ષણમાં પણ દોષ રહેલા છે તેતરફ આ હિંસાફળ અધિકાર લઈને ધ્યાન ખેંચવામાં આવ્યું છે.
30
RAN
> મલ્યો-અવિવાર.
ભૂતળમાં
ચિ
પદાર્થો અભક્ષ્ય (ભક્ષણ ન કરવા ચાગ્ય ) છે તેનેા સુન્ન પુરૂષ ત્યાગ કરવા જોઇએ. કારણકે તે અમેધ્ય (અપવિત્ર) પટ્ટાર્થાના ભક્ષણથી મનુષ્ય અને લેાકના સુખથી ભ્રષ્ટ થાયછે. એટલે અહીં પણુ રાગ વિગેરેથી પીડા પામેછે અને મરણ પછી પણ અનેક નરકની પીડા ભાગવેછે. માટે તે સકંટામાંથી ખચવું હોય તેા આ અધિકારમાં દર્શાવેલાં કંદમૂળ, શાક આદિને ત્યાગ કરવા ઇત્યાદિ ખાખત જરૂર સાતત્ય હોવાથી આ અધિકારના ઉલ્લેખ કરવામાં આવેછે.
ગળીનુ વાવેતર કરનાર તથા મૂળાનું ભક્ષણ કરનારને દોષ. અનુષ્ટુપ (૨ થી પુ).
नीलिकां वापयेद्यस्तु, मूलकम्भक्षयेत्तु यः ।
न तस्य नरकोत्तारो, यावदाभूतसम्प्लवम् ॥ १ ॥