________________
અષ્ટમ
wwww
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ -ભાગ ૨ જે. હિંસક પ્રાણી કરતાં મનુષ્ય વધારે હિંસક છે. निवेध सखेष्वपदोषभावं, येऽश्नति पापाः पिशितानि गृध्राः। तैः कारितोऽतीव वधः समस्तस्तेभ्यो बको नास्ति विहिंसकोऽपि ॥४॥
सुभाषितरत्नसन्दोह. પ્રાણીઓનું માંસ ખાવામાં દેષ નથી એમ બતાવીને ગ્રુધ (ગરપાડા) તુલ્ય જે પાપી લેકે માંસનું ભક્ષણ કરે છે. તેઓએ અત્યંત સર્વરીતે પ્રાણીએને વધ કરાવ્યું છે અને તે હિંસક પુરૂષ કરતાં બગલે પણ વિશેષ હિંસક નથી અર્થાત બગલે તે અજ્ઞાની પ્રાણી છે અને આ મનુષ્ય તે જ્ઞાનને આડંબર ધરાવે છે તેથી વિશેષ શિક્ષાને પાત્ર થાય છે. ૪.
પ્રાણીને વધ કર, તેજ અધર્મ
માર્જિની. स कमलवनमग्नेर्वासरं भावदस्ता
दमृतमुरगवात्साधुवादं विवादात् । रुगपगममजीर्णाजीवितं कालकूटा
दभिलषति वधाद्यः प्राणिनां धर्ममिच्छेत् ॥५॥ જે મનુષ્ય પ્રાણીઓના હણવાથી ધર્મની ઈચ્છા રાખે છે, તે અગ્નિ પાસેથી કમળ વન (જેવાને) ઇચ્છે છે, સૂર્યાસ્ત થયા પછી પ્રભાતની ઈચ્છા રાખે છે, સર્પના મુખમાંથી અમૃતની ઈચ્છા રાખે છે, કલેશમાંથી ઉત્તમ કીત્તિ મેળવવાને ઇચ્છે છે, અજીર્ણમાંથી નીરોગતા ઈ છે છે, અને કાળક્ટ ઝેરમાંથી (પોતાની) જીદગીને બચાવ ઈચ્છે છે.
સારાંશઉપરના દષ્ટાંતથી સમજાયું હશે કે અશક્ય વસ્તુ શક્ય થઈ શકે નહિ, તેમ પ્રાણી વધથી ધર્મ હોઈ શકે નહિ. પ.
તથા–
શિવરિળી. यदि ग्रावा तोये तरति तरणिर्यादयति,
प्रतीच्यां सप्ताचियदि भजति शैत्यं कथमपि ।