________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ એ. આમ ચાતુર્માસ (માસ) માં રાત્રિભોજનને વિશેષ
નિષેધ જણાવે છે. चातुर्मास्ये तु सम्माप्ते, रात्रिभोज्यं करोति यः । तस्य शुद्धिर्न विद्येत, चान्द्रायणशतैरपि ॥ ८ ॥
जैनतत्त्वादर्श. ચાતુમસ (ચોમાસું) બેડા પછી જે મનુષ્ય રાત્રિ વખતે ભેજન કરે છે, તે મનુષ્યની શુદ્ધિ સેંકડો ચાંદ્રાયણ વ્રત કરવાથી પણ થતી નથી. ૮.
રાજ ધર્મને એક મુનિ કહે છે કે – નો પરચું, સગાવત્ર પુરા
तपस्विना विशेषण, गृहिणा च विवेकिना ॥ ९॥ હે રાજા યુધિષ્ઠિર! તપસ્વી પુરૂષે વિશેષ કરીને રાત્રિમાં પાણી પણ ન પીવું અને વિવેકી (જ્ઞાની) એવા ગૃહસ્થ પુરૂષે પણ પાણી ન પીવું. ૯.
રાત્રિભોજન ન કરવાની યુક્તિ જણાવે છે. मृते स्वजनमात्रेऽपि, मृतकं जायते किल ।
अस्तं गते दिवानाथे, भोजनं क्रियते कथम् ॥ १० ॥ માત્ર કુટુંબમાં એક મનુષ્યજ મરણ પામતાં પણ નક્કી મૃતક પ્રાપ્ત થાય છે તે દિવસના નાથે સૂર્યદેવ અસ્ત પામતાં કેમ ભેજન કરાય? ૧૦. રાત્રિમાં બીજું પણ શું શું કર્તવ્ય નિષિદ્ધ છે? તે જણાવે છે.
नैवाहुतिन च म्नानन्न श्राद्धं देवतार्चनम् । - તારં વાર્ષાિદિત રાત્રે, મોનનનુ વિશેષતા ? .
રાત્રિ વખતે અગ્નિમાં આહુતિ, સ્ત્રાન, પિતૃઓનું શ્રાદ્ધ, અને દેવતાઓનું પૂજન ન કરવું અને દાન કરવાનો વિકલ્પ છે (એટલે કેટલાંક પદાર્થોનું દાન અપાય છે અને કેટલાંકનું દાન નથી અપાતું) અને ભેજનને તે વિશેષે કરી નિષેધ છે (આમ પુરાણેમાં પણ કહેલ છે). ૧૧. વિદ્વાન પુરૂષ કયા ભજનને ત્યાગ કરે છે?
સા . વરુદ્ધ gવત્ર, તિજીણું સા = સામ્ ! विषमिव विनिपातकर, निशि भुक्तं वर्जयन्ति बुधाः ॥ १२ ॥