________________
૨૪૮
ક્યાખ્યાન સાહિત્યસ‘ગ્રહ-ભાગ ૨ જો,
માંસભક્ષણથીજ જીવહિંસા થાયછે,
मांसाशनाज्जीवबधानुमोदस्ततो भवेत्पापमनन्तमुग्रम् । ततो व्रजे दुर्गतिमुग्रदोषाम्मखेति मांसं परिवर्जनीयम् ॥ २७ ॥
અમ
માંસ ખાવાથી જીવવૃધમાં અનુમાદન (સમતિ) થાય તેથી સીમાવગરનું મહાપાપ થાય અને તેનાથી તે માંસભક્ષણ કરનાર મનુષ્ય ઉગ્રદુતિને પામેછે. આમ વિચારીને માંસ છે।ડવા લાયક છે. ' ૨૭,
ભવારણ્યમાં ભ્રમણ.
मांसाशिनो नास्ति दयाभाजां दयां विना नास्ति जनस्य पुण्यम् । पुण्यं विना याति दुरन्तदुःखं, संसारकान्तारमलभ्यपारम् ॥ २८ ॥
માંસાશીને પ્રાણીએની દયા હોતી નથી, ધ્યાવિના પુણ્ય થતું નથી, જ્યારે પુણ્ય ન હેાય ત્યારે વારંવાર અતિશય દુઃખ આપનાર અને જેને ઈંડા નથી આવતા એવા સંસારરૂપ ઘાટા જંગલમાં તે ભટકેછે. (વારવાર દુઃખમય સંસારમાં પડેછે). ૨૮
તા~
पलादिनो नास्ति जनस्य पापं, वाचेति मांसाशिजनप्रभुत्वम् । ततो वधास्तित्वमतोऽघमस्मान्निष्पापवादी नरकम्प्रयाति ॥ २९ ॥
માંસભક્ષીને પાપ નથી આવી રીતે વાણીથી કહેતાં પણ તેઓનુ પ્રભુત્વ ( પ્રેરકપણું-તે કામ કરવામાં તેમને મદદગારતરીકે ગણાવાપણું) આવેછે તેથી વધની સાબિતી થાય, તેથી પાપ લાગે. આથી તે ભક્ષણ ન કરતા હોય છતાં કાઇને કહે કે માંસભક્ષણમાં દોષ નથી તે તે કહેનાર નરકમાં જાય
છે. ૨૯.
માંસ ખાનારને સંસારભ્રમણ (જન્મમરણ).
अश्नाति यो मांसमसौ विधत्ते, वधानुमोदं त्रसदेहभाजाम् |
ગૃદ્ઘાતિ ચેષ્ઠાંતિ તતતપસ્વી, તતો વુન્તમવમાંત.નન્તુઃ ॥ ૩૦ || જે માણસ માંસ ખાયછે, તે ત્રસજીવાના વધની અનુમતિ આપનારા થાયછે, તેવા માણસ પાસેથી તપસ્વીજન કૃષિત આહારને ગ્રહણ કરેછે, તેથી તે જંતુ (અનુમેાદન કરનાર માણસ) તપસ્વી હોય તેપણુ અન ́ત સંસારને પામેછે. ૩૧.