________________
તત્r
• -
----
--
- *5*,
*
* *
*
*
પરિચ્છેદ, હિંસાફલ-અધિકાશ.
૨૭૧ દુનિયાના કેટલાક પામર મનુષ્ય ગામમાં કોઈ મહામારી વિગેરે રેગાદિ આવ્યું હોય તેની શાન્તિ સારૂ તથા અંધ પરપરાને અનુસરી દેવતાના ઉદ્દેશથી પાડા વિગેરે પ્રાએને નાશ કરે છે તેને ઉદ્દેશીને કહે છે.
મનુષ્ય (-૨). हिंसा विघ्नाय जायेत, विनशान्त्यै कृता यदि।
कुलाचारकृताप्येषा, कृता कुलविनाशिनी ॥१॥ જે કે અજ્ઞાની મનુષ્ય જીવહિંસાને વિનોની શાન્તિસારૂ કરે છે, તે પણ તે હિંસા તેને સર્વ સુખના વિનાશ માટેજ થાય છે અને કેટલાક લેકે અંધ પરંપરાને અનુસરી આ કુલાચાર છે એમ જાણે હિંસા કરે છે પરંતુ તે હિંસા તેના કુળનું જ નિકન્દન કરે છે. ૧.
શાસ્ત્રના અઘટિત અર્થ બતાવનારને શિક્ષા प्रमाणीकृत्य शास्त्राणि, यैर्वधः क्रियतेऽधमैः । सह्यते परलोके तैः, श्वभ्रे शूलाधिरोहणम् ॥ २॥
uત સ્થાપિ. શાસ્ત્રોનું પ્રમાણ આપીને નીચ એવા જે પુરથી પ્રાણનો વધ કરાય છે તે લેકેથી પરલોકમાં (યમપુરીના) ખાડામાં લઉપર ચડવાનું મહા સંકટ ભેગવાય છે એટલે જેવી રીતે પ્રાણીઓની હિંસા કરી છે તેવી રીતે પિતાને તે પીડા ભેગવવી પડે છે. ૨.
માંસાહારીને પલકમાં થતું દુઃખ
ઉપનાતિ (૩-૪). मांसान्यशिखा विविधानि मो, यो निर्दयात्मा नरकं प्रयाति । निकृत्य शस्त्रेण परैनिकृष्टैः, अखाद्यते मांसमसौ स्वकीयम् ॥ ३ ॥
નિર્દય આત્માવાળો જે મનુષ્ય વિવિધ પ્રકારનાં માંસનું ભક્ષણ કરી નરકમાં જાય છે, ત્યાં નિર્દય એવા યમના દૂતે શસ્ત્રવિડે કાપીને આ માંસાહારી - મનુષ્યને તેનું પિતાનું માંસજ ખવરાવે છે. ૩.