________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહું—ભાગ ૨ જો.
સપ્તમ
આગળ જે ગતિના પ્રમાણુરૂપ દિગ્ગત કહેવામાં આવ્યું છે, તેમાંથી ધન્યવાદને ચેાગ્ય એવા જે શ્રાવકોએ હંમેશાં આછું આછુંજ કરાયછે અથવા ખીજા જે સમગ્રતા તેમાં પણ તેમ કર્મની ન્યૂનતા કરાયછે. તે આ દેશનું “ દેશાવકાશિક ” નામનું શ્રાવકાનુ વ્રત છે. જેમાં રાજ ચાદ નિયમે પણું ધારેછે તે અન્ય સ્થળથી સમજવું. ૧.
७८
દેશાવકાશિકવ્રતનું સ્વરૂપ સમજાવી આ અધિકાર પૂર્ણ કરવામાં આવેછે તેની આવશ્યકતા તથા તેનુ ફળ તા સ્પષ્ટજ છે.
#&&&
- પૌષધવ્રત-અધિવહાર.
R
શાવકાશ વ્રતમાં પાસ થયા વિના પૈષધવ્રતમાં દાખલ થવું કઠિન પડેછે તેથી અગયારમું પૈષધવ્રત જેનું બીજું નામ પાષા છે. જે શ્રાવકાનું ચાર પ્રહરનું વ્રત છે અને જેને લીધે શરીરની તથા મનની ચેષ્ટાઆનું નિવેદન થાયછે, તેનું દિગ્દર્શન આ અધિકારમાં કરાવવામાં આવેછે.
શ્રાવકાનુ અગિયારમું પાષધ નામનુ વ્રત. પન્નાતિ (૧-૨).
तपश्चतुर्थादि विधाय धन्यंमन्या नरः पर्वसु यच्चतुर्षु | व्यापारभारं सकलं सपापं, शरीरसत्कारमपि त्यजन्तः ॥ १ ॥ ब्रह्मव्रतं तीव्रतरं दधानाः, प्रमादहानेन यतेः समानाः । गृह्णन्ति यत्पौषधमेकचित्ता, एकादशं तद्व्रतमामनन्ति ॥ २ ॥ नरवर्मचरित्र.
ચાર પાંમાં એટલે એક માસના બે અષ્ટમી, એ ચાદશ, ચતુર્થાં આદિ એટલે ચતુર્થાંભક્ત ( ઉપવાસ ) તપને કરીને પોતાને ધન્ય માનતા એવા શ્રાવકા પાપયુક્ત એવા સમગ્ર વ્યાપારના ભારને અને પેાતાના શરીરના ( ભાજનાદિથી ) સત્કારના પણ ત્યાગ કરવાવાળા અને અત્યન્ત તીવ્ર એવા બ્રહ્મચ વ્રતને ધારણ કરવાવાળા તથા પ્રમાદના ત્યાગથી કૃતિના સમાન એક