________________
२२१
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે.
એમ
ચક્રવાતી રાજાઓ પણ હિંસાથી નરકે જાય છે.
उपजाति. પૂણીતિના ન્યત્રીત્રદ્રત્તમકુવા નેતા निस्त्रिंशहिंसावशवासनातो, हि सप्तमं ते नरकं प्रयाताः ॥३॥
नरवर्मचरित्र. સંભૂમ, જામદગ્નન્ય તથા શ્રી બ્રહ્મદર વિગેરે ચકવતી રાજાઓ ખ વગેરેથી કરેલી હિંસાને આધીન થયેલ વાસનાથી તેઓ ખરેખર અને સાતમાં નરકને પામ્યા છે. ૩.
હિંસા કર્મમાં શ્રેયને ગંધ પણ નથી.
शार्दूलविक्रीडित आकाशेऽपि चिराय तिष्ठति शिला मन्त्रेण तन्त्रेण वा,
बाहुभ्यामपि तीर्यते जलनिधिर्वेधाः प्रसन्नो यदि । दृश्यन्ते ग्रहयोगतः सुरपथे प्रातेपि ताराः स्फुट, हिंसायाम्पुनराविरस्ति नियतं गन्धोऽपि न श्रेयसः ॥ ४ ॥
काव्यमालासप्तगुच्छक. આકાશમાં પણ લાંબા સમય સુધી મંત્રથી અથવા તંત્રથી શિલા અધર રહી શકે છે અને જે વિધાતા પ્રસન્ન હોય તે બે હાથથી સમુદ્ર પણ કરી શકાય છે. અને તે ગ્રહોન એગ થવાથી છે ને દિવસે આકાશમાં ખુલ્લી રીતે તારાઓ દેખી શકાય છે એટલે ઉપર મુજબનાં જે કાર્યો થઈ શકે તેવાં નથી તે પણ કાળબળે થઈ શકે પરંતુ હિંસામાં કલ્યાણને ગેબ્ધ પણ ચેકસ રીતે પ્રકટ થતો નથી એટલે હિંસા કરી શ્રેય મેળવવા ઈચ૭નાર મનુને ઉલટે નરકપાત થાય છે. ૪. • હિંસા કરવાથી કાંઈ પણ લાભ નથી એમ દર્શાવી આ હિંસાદેષઅધિકાર પૂર્ણ કરવામાં આવે છે.