________________
---
-
-
-
શાખાને સાહિત્ય'--શાળ ૨ ' ઇમ આકાશ અને જળ વસ્તુઓને જ ઉપગ કરનારા જીવેને નાશ કરનાર મનુષ્યને ત્રણ જન્મને (પુણ્યથી ઉત્પન્ન થયેલે) અર્થ નાશ પામે છે એમ જાણનારે કયે બુદ્ધિમાન પુરૂષ હોંશથી પણ આપદની પેટીરૂપ મૃગયાનું આચરણ કરે? ૨.
તથા
मृगान्वराकाँश्चलतोऽपि तूर्ण, निरागसाऽत्यन्तविभीतचित्ताः। येऽश्नन्ति मांसानि निहत्य पापाः, तेभ्यो निकृष्टा अपरे न सन्ति ॥३॥
-
કુમાષિતરવસ . કંગાલે એવા મૃગ-પશુઓ એક દેશથી બીજા પ્રદેશમાં તુત ચાલી રહ્યા છે એટલે વખતે એક સ્થાનમાં રહેવાથી કેઈન મેલ પાણુને હરકત આવે. ત્યારે કઈ એમ પ્રશ્ન કરેકે કાંઈ તેણે ગુન્હો કર્યો હશે જેથી આમ તેમ દેડયા કરતા હશે? તેના પ્રત્યુત્તરમાં જણાવે છે કે નિરાસ અર્થાત નિરપરાધી છે. તેવાં પ્રાણીઓનો સંહાર કરીને અત્યંત ભય રહિત જેઓનું ચિત્ત છે અથતિ પરલેકની યમપુરી સંબંધી પીડાની જેઓને બીક નથી એવા જે પાપી લેકે તેઓનાં માંસ ખાય છે. તેઓ કરતાં દુનીયામાં બીજા કેાઈ અધમ નથી, અથાત આ પુરૂષે જ અધમ છે ૩.
બચ્ચાંવાળી એક દીન મૃગલી પારાધીને વિનતિ કરે છે.
वसन्ततिलका. आदाय मांसमखिलं स्तनवर्जमंगा
न्मां मुश्च वागुरिक यामि कुरु प्रसादम् । सीदन्ति शष्पकवलग्रहणानभिज्ञा, मन्मार्गवीक्षणपराः शिशवो मदीयाः ॥ ४ ॥
રાપરપદ્ધતિ. હું વારિક! (પારાધી) મારા અંગમાંથી સ્તન સિવાયના બધા માંસને લઈ મને છેડી દે અને મારા ઉપર કૃપા કર જેથી હું અહિંથી જા. કારણકે ઘાસના કળીયાને ગ્રહણ કરવાનું ન જાણનારાં મહારાં નાનાં બચ્ચાએ મારા માગીને જોવામાં તત્પર થઈને દુઃખી થઈ રહ્યાં છે. અર્થાત્