________________
૧૬૪
સપ્તમ
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. वाण्येका समलङ्करोति पुरुषं या संस्कृता धार्यते, क्षीयन्ते खलु भूषणानि सततं वागभूषणं भूषणम् ॥ ९॥
___ भर्तृहरिवैराग्यशतक. બાજુબંધ મનુષ્યને શણગારતા નથી. ચંદ્ર જેવા પ્રકાશિત હરેશભા આપતા નથી, સ્નાન શોભાવતું નથી, (કેવડા વિગેરેનું) અત્તર શોભા આપતું નથી. પુની માળા શણગારતી નથી, ફુલેલ તેલથી શેભિત વાળ શોભા આપતા નથી, પરંતુ ફક્ત સંસ્કાર પામેલી (શુદ્ધ) વાણુંજ પુરૂષને શોભા આપે છે. (ઘરેણાંરૂપે શેલે છે); કારણકે બીજા અમૂલ્ય ઘરેણું કાળે કરીને ઘસાઈ જાય છે પણ મધુરવાણીરૂપી જે ઘરેણાં છે તે જ અક્ષય ઘરેણું છે. ૯
જિનવાણું સેવ્યાથી થતા લાભ. धर्म जागरयत्यचं विघटयत्युत्थापयत्युत्पयं,
भित्ते मत्सरमुच्छिनत्ति कुनयं मनाति मिथ्यामतिम् । . वैराग्यं वितनोति पुष्यति कृपां मुष्णाति तृष्णां च यનૈનં મતમતિ નથતિ ધ્યાત્મિપતિ તી | ૨૦ ||
સિજૂર. પંડિત જે જિન પ્રવચનને પૂજે છે, વિસ્તારે છે, ધ્યાન ધરે છે અને તેને અભ્યાસ કરે છે તે જિન પ્રવચન ધર્મને પ્રકાશે છે, પાપને દૂર કરે છે, અનાચારને ઉછેર કરે છે, મત્સર (ગુણિ પુરૂષમાં દ્વેષભાવ) ને નષ્ટ કરે છે, અન્યાયને છેદે છે, કપટમય બુદ્ધિને દૂર કરે છે, વિરાગ્યને વિસ્તારે છે, દયાનું પોષણ કરે છે, લેભને દૂર ખસડે છે. (અર્થાત્ જેણે જિનમત સે તેણે ઉપર દર્શાવેલી સર્વ વસ્તુ કરી લીધી એમ માનવું. તેથી જિનપ્રણીત સિદ્ધાંતનું સેવન કરવું.) ૧૦૦
સિદ્ધાંતશ્રવણનું ફળ. * अंहःसंहतिभूधरे कुलिशति क्रोधानले नीरति,
પુર્નના તોમરે પિદિતિ એદુ મેઘતિ ! माधन्मोहसमुद्रशोषणविधौ कुम्भोद्भवत्यन्वहं,
सम्यग्धर्मविचारसारवचनस्वाकर्णनन्देहिनाम् ॥ ११ ॥ સમ્યધર્મના વિચારના સારભૂત વચનું સારી રીતે કરેલું શ્રવણ મનુષ્યના પાપના પંજરૂપી પર્વતને વજારૂપ થાય છે, કેધરૂપ અગ્નિને જલરૂપ