________________
-
પરિચ્છેદ, * સભ્યગીત–અધિકાર.
૧૬૭ મનનાં મનુને કંપારી આવી તેમનાં રવાં ઉભાં થઇ ગયેલાં તમે નથી જેયાં? મધ્યાહ્ન કાગડાને કે હોલાને કર્કશ અવાજ સાંભળી ઘણું માણ સેને ત્રાસ થતો શું તમે નથી અનુભળે? ઘુડ કે ચીબડીના શબ્દથી પુષ્કળ મનુષ્યનાં હૃદયમાં વ્યથા થયેલી તમે નથી અનુભવી મધ્ય રાત્રિએ કૂત
ને રડવાને સ્વર સાંભળવાથી ઘણાં રેગી મનુષ્યને ભારે અસુખ થયેલું તમે નથી સાંભળ્યું ? રણવાદના સ્વરના શ્રવણથી રમે રેમે આવેશ પ્રકરવાનાં ઉદાહરણ તમે નથી જોયાં? મધુર કોમળ સ્વરયુક્ત ગાનના શ્રવણથી શ્રવણ કરનારને અત્યંત શાંતિનું ભાન થતું તથા ઘણાને નિદ્રા આવી જતી તમારા જાણવામાં નથી આવી? અને આવા આવા અસંખ્ય દષ્ટાંતે વ્યવહાર રમાં નિત્ય તમારા અનુભવમાં આવતાં છતાં, શબ્દોચ્ચારની આવી સ્થલ અસરો સર્વત્ર પ્રકટ હોવા છતાં, તમને શંકા થાય છે કે મંત્રના જપથી સ્કૂલ ફળ શીરીતે પ્રકટવું સંભવે? શબ્દ સર્વદા આંદોલનને પ્રકટાવે છે અને આ દેલને સર્વત્ર કાર્યને સાધનારાં હોય છે. આ હિમાલય પર્વત જે અત્યંત
સ્થલ જણાને પદાર્થ પણ આદેલનને જ પરિણામ છે. હિમાલયમાં જે આંદલને પ્રવર્તે છે, તેથી બળવાન વેગવાળાં આંદેલને તેમાં પ્રવર્તાવતાં એક ક્ષણમાં તે પ્રવાહી પદાર્થ થઈ જવા સંભવ છે અને આટલાંટિક મહાસાગર જે પ્રવાહી પદાર્થોનાં આંદોલનમાં ઉષ્ણતાના આદેલને પ્રવર્તતાં આખો મહાસાગર વરાળરૂપે થઈ જવા સંભવ છે, અર્થાત્ આંદોલનનું સર્વત્ર સામ્રાજય છે. શબ્દનાં અદેલને આ વિશ્વમાં સર્વત્ર વિજયી છે અને તેથી કરીને શબ્દની કેવી ચેજનાથી કેવા પ્રકારનાં આદેલને પ્રકટે છે, એ જ્ઞાન જે તત્વરિત પુરૂષોને હોય છે તેઓ શબ્દની તે પ્રકારની ચેજના કરી, સામાન્ય જીવની કપનામાં પણ ન આવે, એવાં મહદ્ આશ્ચર્યકારક કાર્યો આ વિશ્વમાં સાધી શકે છે.
આ પ્રમાણે કલ્યાણ-અકલ્યાણ વિગેરેને સારી-માઠી વાણઉપરજ આધાર હોવાથી તેના સંબંધમાં આવશ્યક વર્ણન કરી આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
- સભ્યશ-વિવાર.
--
ઘણી સ્ત્રીઓ ધર્મકર્મો કરવામાં પ્રવૃત્તિવાળી જેવામાં આવે છે પણ છે જ્યારે તે પ્રવૃત્તિમાંથી છૂટી સાંસારિક કૃત્યમાં પડે છે ત્યારે પિતાની ઉત્તમતા ભૂલી જઈ હલકી વાતે અને હલકાં ગીત ગાવાની પ્રવૃત્તિ કરતી