________________
અષ્ટમ
૧૯૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે.
કુતા વજન જે અભેદ્ય (કઠેર) અન્ત:કરણવાળ, શ્રવણ કરવામાં ચારણના જેવો ખાલી, પાડાની માફક સર્વ વસ્તુને ડેળનાર અને સુઘરીના માળાની પેઠે દેષને સ્વીકારનાર છે.
સારાંશ–જેનું અન્તકરણ સુશાસ્ત્ર અને સન્દુરૂષના વાક્યોથી પણ કેમલ ન થાય, પોતે વાર્તાઓ ઘણું કરે પણ પિતામાં તે માંહેનું વર્તન કશું ન હોય. કેઈની વાતમાં આ બેલીને તેને બાળી નાખે એટલે તેનું તાત્પર્ય જાણે નહિ અથવા બીજાઓને પણ જાણવા દીએ નહિ અને કેવળ સુઘરીના માળાની પેઠે દેનેજ ગ્રહણ કરે પણ તેમાં ગુણ શું છે તેતરફ લક્ષ પણ આપે નહિ. ૧.
શ્રવણમાં શોખીન અને દેવામાં દાંડ. आख्यायिकानुरागी, व्रजति सदा पुण्यपुस्तकं श्रोतुम् । दष्ट इव कृष्णसर्पः, पलायते दानधर्मभ्यः ॥२॥
કુમાષિતરમાર. હમેશાં આખ્યાયિકા (પુણ્ય કથા) સાંભળવાના શોખીન બનીને શાસ્ત્રોનું શ્રવણુ કરવા જાય પણ જ્યાં દાન ધર્મ વગેરે કરવાનું આવે તેનાથી કાળા નાગથી જાણે કેમ શાય હાય નહિ તેમ પલાયન કરી જાય છે.
અર્થાતુ શ્રવણ કરવા તે ઘણું ખુશીથી ઝટ દેડે પણ જે દાન ધર્મ કરવાનો સમય આવે તો એકદમ જાણે કેમ સર્પ કરડી જાતે હેય ને ભાગે તેમ નાશી જાય છે. ૨.
બ્રહ્માજી પણ હાર્યા. अज्ञः सुखमाराध्यः, सुखतरमाराध्यते विशेषज्ञः। ' ज्ञानलवदुर्विदग्धं, ब्रह्माऽपि तं नरन्न रञ्जयति ॥ ३ ॥
મર્તરિનીતિરાતિ. જે કેવળ મૂખ હોય (કાંઈ ન સમજતે હોય) તે સુખેથી સમજાવી શકાય અને વિદ્વાન તે વિના મહેનતે સમજાવી શકાય. પણ જે જ્ઞાનના લવ
સુધરી નામનું પક્ષી થાય છે, તે માળે બહુ ચાતુરીથી બનાવે છે તેનાથી ગામડાવગેરેમાં જોકે ઘી વગેરે ગાળે છે એટલે શુદ્ધ પદાર્થ તેમાંથી નીકળી જાય છે અને દયુક્ત કદડે પકડી રાખે છે તેમજ કુતા પણ બોધને પડતું મૂકી દેષનેજ ગ્રહણ કરે છે,