________________
પરિચછેદ, કુતિ -અધિકાર.
२०६ ગુણહીનને આદર કરવા છતાં પણ તેની હીનતા મટતી નથી.
પર જ નિ, ભૂ ધારા
दोषस्तवैव जलधे, रत्रं रत्नं तृणं तृणम् ॥ ४॥ હે સમુદ્ર! તું અને તળીયે રાખે છે, ને તૃણને તારા મસ્તકઉપર રાખે છે. એ તારોજ દેષ છે. કારણકે તેથી રનની કિંમત ઘટવાની નથી અને તૃ
ની કિંમત વધવાની નથી. એટલે રસ તે રતજ રહેવાનું ને તૃણ તે તૃણજ રહેવાનું છે.
અર્થાત દુષ્ટ જનને સારે અધિકાર આપવામાં આવ્યું હોય તે પણ તે પિતાની સ્વાભાવિક દુષ્ટતા તજ નથી, તે પ્રમાણે સુજનને કઢંગી સ્થિતિમાં રાખ્યું હોય, તેપણ તે પિતાની સ્વાભાવિક સુજનતા તજ નથી. ૪.
તા
मणिलठति पादेषु, काचः शिरसि धार्यते ।
यथैवास्ते तथैवास्तां, काचः काचो मणिमणिः ॥५॥ પગના ઘરેણામાં જડેલ મણિ રજમાં આળોટે ને મસ્તકના ઘરેણામાં જડેલ કાચ પુષ્પના હારની સાથે મસ્તક ઉપર વિહાર કરે. એ ભલે તેમ રહે પણ કાચ તે કાચ ને મણિ તે મણિજ છે. ૫.
ધૂળના સંસર્ગથી હીરે કિંમતમાં ઘટતું નથી. मलोत्सर्ग गजेन्द्रस्य, मूर्ध्नि काकः करोति चेत् ।
कुलानुरूपं तत्तस्य, यो गजो गज एव सः॥६॥ ગજેના મસ્તક ઉપર કાગડે જે ચરકે તે તેમાં કાગડાએ તે પિતાના કુળને શેભે એવું ક (અર્થાત કાગડે પિતાની હલકાઈ બતાવી.) પરંતુ હાથી તે હાથી જ રહેવાને (તેની પિતાની કાંઈ મહાન શક્તિ ઘટતી નથી.) ૬.
પ્રતાપજ સર્વત્ર સમર્થ છે. बन्धनस्थो हि मातङ्गः सहस्रभरणक्षमः ।
अपि स्वछन्दचारी वा, खोदरेणापि दुःखितः ॥७॥ હાથી કદાચ સંકળાયેલ હોય તે પણ હજારે જેનું પાલન પોષણ કરવાને શક્તિમાન છે પણ પિતાની મરજી માફક ફરનારે કુતરા પિતાનું પણ પેટ ભરવાને શક્તિવાળા નથી, અને તે દુખી થયા કરે છે, પણ