________________
પરિકલ
બાળ અધિકાર આ જગતમાં નિર્દોષ તથા દોષવાળી વસ્તુ જોવામાં આવે છે માટે મને નુષ્ય પોતે આગળ વધવા માટે પિતાના જેવી નિર્દોષ વસ્તુ સાથે પ્રીતિ ભાવ રાખવો કે જેથી આપણને અયોગ્ય (નિર્ગુણ વસ્તુન) ને સંગ થાય નહિ. એ ધ્યાનમાં રાખવા સુચના કરી આ ગ્યાયેગ્યતા અધિકારની સમાપ્તિ કરવામાં આવે છે.
-
કુશાવવ-વિરાર.
*
વ્યતા અને અગ્યતા બતાવ્યા પછી તેમાંથી અગ્યનું વધારે સ્પષ્ટ S.S.S' વર્ણન કરવા માટે તેમના તરફ ઈશારો કર્યો છે. કેઈ એમ કહે કે હું સાચું બોલતું નથી તેમ ચુપ રહેતું નથી તે તે જૂઠું બોલે છે એમ સિદ્ધ થાય છે. તે પ્રમાણે જે માણસ પોતાની ચોગ્યતા ન સાચવે તથા સુશ્રાવકના નિયમે ન પાળે તે કુશ્રાવક-શ્રાવક વર્ગમાં ધૂતારે છે એમ માનવું.
શ્રવણમાં ઢાંગી.
લયા (થી ૪). उस्मत्त मायरतवि ठवति अप्प सुसावगातम्मि ।
ते सद्द रोरपत्थवि तुलं ति सरिसं धणाढे हिं ॥ १॥ જે પુરૂષ જિનસત્રનું ઉલ્લંઘન કરી પોતે શ્રેષ્ઠ શ્રાવક છે, એ જે દાવે કરે છે, તે કઈ કંગાળ હોવા છતાં ધનવાનને આડંબર કરે તેના જેવા છે. ૧.
ધર્મને નિર્ણય નહિ થવાથી થતી હાનિ. किवि कुलकम्ममि रत्ता किवि रत्ता शुद्धजिणवरमयीम्म । इय अतरम्मि पिच्छह मूढा गं यं ण याणंति ॥२॥
જે મનુષ્ય પોતાના કુળમાં રહેલા મુખ્ય માણસને જોઈને તે પ્રમાણે ધર્માચરણ કરે છે, કદાચ મુખ્ય માણસ કઈ કારણને અનુસરીને ધમ છોડી દે છે તે તે પણ સ્વધર્મ તજી દે છે; માટે જે નિર્ણય કર્યો પછી સ્વધર્મ