________________
" કુવક-અધિકાર.
૨૧ આ દુઃખકારક પાંચમા આરામાં ઘણા આચાર્ય તથા ગુરૂ પણ ગુણ રહિત લેવામાં આવે છે અને તેઓએ જગતમાં એટલી બધી અવિદ્યા-માયા ફેલાવી છે કે જેને લીધે બુદ્ધિશાળી મનુષ્ય પણ સ્વધર્મમાંથી ચલાયમાન થઈ જાય છે તે ભેળા જી ગાડરીયા પ્રવાહની પેઠે ફક્સાઈ જાય એ આશ્ચર્ય જેવું જણાતું નથી. ૬.
અમૃતમાં ઝેર. अहिमाणविसोयसमत्थं ये च थुबंति देवगुरुणो य ।
तेहिंपि जइ माणो हाहा तं पुव्वदुचरियं ॥ ७॥ અરિહંતાદિ વીતરાગની સેવા, પૂજા, ભક્તિ, સ્તુતિ કરવાથી માનાદિક કષાયોની મંદતા (ક્ષીણતા) થવી જોઈએ પણ તેને બદલે કે મનુષ્ય કષાયને પપે છે એટલે હું બડે ભક્ત છું તથા માટે જ્ઞાની છું, તેમ મારે ત્યાં મે હું મંદિર છે એમ કહેનારો ખરેખર અભાગીઓ જીવ છે એમ માનવું. ૭.
સમજણમાં ફેર, તેને લીધે સમ્યકત્વની દુપ્રાપ્તિ, साहम्मिआउ अहिओ बन्धुसुप्पाइसु जाणअणुराओ।
तेसिं ण हु सम्मत्तं विण्णेयं समयणीइए ॥ ८॥ સાધમી ભાઈઓ ઉપર જેને શત્રુતા છે અને બંધુ તથા પુત્રાદિક ઉપર અનુરાગ છે તેને સિદ્ધાંતને ન્યાય પ્રમાણે સમ્યકત્વ પ્રાપ્ત થયું નથી એમ માનવું ૮.
તા
:
एगो सुगुरु एगोवि सावगो चेइयाइ विविहाणि । ___ तत्थ य जं जिणदब्बं परप्परं तं ए विचंति ॥ ९॥
उपदेशसिद्धान्तरत्नमाला. કઈ જીવ (શ્રાવક) ચૈત્ય (જેન દેરાસર) માં ભેદ માનીને કહે છે કે આ મંદિર મારું છે, અને તે મંદિર બીજાનું છે, આવા પરસ્પર વિરોધથી પિતે ભક્તિ કરતો નથી તથા તેને જીર્ણોદ્ધાર પણ કરી શકતો નથી તેને મિથ્યાત્વી કહે, કારણકે (શુદ્ધ) ધર્મની આ રીતિ નથી. ૯.
શેડ્યૂસ્ત્રીરૂપી શ્રાવક. थद्धो छिड्डपेही, पायखलियाणि निच्च मुच्चरइ ।' सदो सवत्तिकपो, साहुजणं तणसमं गणइ ॥ १० ॥