________________
વ્યાખ્યાન સાહિતHબ્રહ–હમા છે. બામ સ્વીકારવામાં આવ્યો હોય તે તે માણસ ગમે તેમ થાય પણ શુદ્ધ ધમ તજજ નથી. તે કારણને લીધે આચાર્યને ઉપદેશ ગ્રહણ કરે ને જિનશાસ્ત્રાનુસાર દેવ, ગુરૂ તથા ધર્મને જાણી લઈ ધમને ધારણ કરે એ ઠીક
ઘરના અગ્રેસર ઉપર ધર્મને આધાર, जो गिहकुडंबसामी संतो मिच्छतरोयणं कुणइ । तेण सयलोषि यसो परिखित्तो भवसमुदम्भि ॥ ३॥ જે ગૃહપતિ કે કુટુંબપતિ મિથ્યાત્વ ઉપર પ્રીતિ રાખે અથવા તેમની પ્રશંસા કરે તો સમજવું કે સમસ્ત કુટુંબ સંસારમાં ડયું; કારણકે મુખ્ય માણસનું જેના તરફ વલણ હોય તે તરફ સર્વ કુટુંબ પ્રીતિ રાખતું રહે છે. માટે મિથ્યાત્વીની અંશ માત્ર પણ પ્રશંસા કરવી નહિ. ૩.
• ખાલી હાથે આવવું અને ખાલી હાથે જવું. कि सोवि जणणिजाओ जाओ जणणीण किंगओ बुढेि ।
जइ मिच्छरओ जाओ गुणसु तह मच्छरं वहई ॥ ४ ॥ મનુષ્ય જન્મનું ફળ તે એ છે કે જિનાગમના અભ્યાસ કરી મિથ્યાને ત્યાગ કરે અને ગુણને અંગીકાર કરે, પણ જેણે આ પ્રમાણે નથી કર્યું તે માણસ મનુષ્યજામાં નહિ જમ્યા બરાબર છે. ઇ.
જે સમજણમાં તફાવત, તે મિથ્યાત્વ અથવા કાંક્ષા મેહની. मिच्छत्तसेवगाणं विग्यसयापि बंति णो यावा । विग्धलवम्भिवि पडिए दिधम्माण य भणंति ॥ ५॥
દેવાદિકની સેવા કરવાથી હજારો વિદ્મ આવે છે, તે બાબતમાં મુખે લે કાંઈ પણ ગણના કરતા નથી, પરંતુ કેઈ ધર્માત્મા શુદ્ધ ધર્મસેવન કરે છે અને તે વિષયમાં પૂર્વ કર્મના ઉદયથી કદાચિત વિધ્ર ઉત્પન્ન થાય તે અણસમજુ કહે છે કે ધમસેવાથી આ વિશ્ન આવ્યું એ વિપરીત બુદ્ધિ સમજવી અને એજ મિથ્યાત્વનું માહાસ્ય સમજવું. પ.
જ્યાં કુગુરૂને સંગ, ત્યાં બુદ્ધિને ભંગ. संपइ दुसमसमये णामायरिएहिं जणियजणमोहा । सुधधम्माउ णिकणा चलंति बहुजणपवाहो ॥ ६॥