________________
અકિમ
૨૧૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. આવતા નથી, કારણકે ગિરિના શિખર ઉપર બેઠેલ કાગડાઓ કાંઈ જળાશયને કાંઠે રહેલ રાજહંસની તુલનામાં આવતા નથી. ૧૪.
ઉચે રહેવાથી કાંઈ ઉત્તમતા ગણાતી નથી.
વનતિ (૩૫ થી ૭). नाश्चर्यमेतदधुना हतदैवयोगादुचैः स्थितिर्यदधमो न महानुभावः । रथ्याकलङ्कशतसङ्करसङ्कुलोऽपि, पृष्ठे भवत्यवकरो न पुनर्निधानम् ॥१५॥
હત (દુષ્ટ) દેવના એગથી હમણાં જે અધમ મનુષ્ય છે તે ઉચ્ચ સ્થિતિન ભેગવે છે અને મહાન અનુભાવવાળો પુરૂષ ઉચ્ચ સ્થિતિને ભેગવતો નથી, પણ તેમાં કાંઈ આશ્ચર્ય નથી. કારણકે સેંકડો કલંક આપનારા કચરાથી વ્યાપ્ત એ ઉકરડે પણ પૃથ્વીની પીઠપર રહે છે એટલે ઉચે રહે છે, અને ધનને નિધિ પૃથ્વીની પીઠપર રહેતું નથી એટલે કે પૃથ્વીની અંદર-નીચે રહે છે. અર્થાત ઉચે રહેવાથી કાંઈ ઉકરડે ઉત્તમ ગણાતા નથી. ૧૫.
આડંબરથી ઉચ્ચતા પ્રાપ્ત થતી નથી. आबद्धकृत्रिमसटाजटिलांसमित्तिरारोपितो मृगपतेः पदवीं यदि था। मत्तेभकुम्भतटपाटनलम्पट स्य, नादं करिष्यति कथं हरिणाधिपस्य ॥ १६ ॥
પિતાની કાંધ ઉપર બનાવટી કેશવાળીના કુંડવાળે તો કદાચ બહેકી ગયેલ સિંહ જેવા ભાસે પણ મોન્મત્ત હાથીના ગંડસ્થળ રેડવાના સ્વભાવવાળો જે સિંહ તેની ગજ ના કેવી રીતે કરી શકે? ૧૬.
પ્રારબ્ધની પ્રબળ સત્તા. सिंहो बली गिरिगुहागहनप्रवासी, वासोदरे वसति भूमिभृतां बिडालः । नो पौरुषं कुलमपि मचुरा न वाणी, देवं वलीय इति मुश्च सखे विषाद।।१७।।
કુમાષિત માણારાજ. ' હે મિત્ર બળવાન સિહ વિકટગિરિ ગુફામાં રહે ને બિલાડે રાજાઓના મહેલમાં વસે, એમાં પુરૂષાર્થ, કુળ કે વિદ્વત્તા બળવાનું નથી, પણ તેમાં પ્રારધજ બળવાન છે, એમ માની એક કર નહિ. ૧૭.