________________
પરિએક્ટ. કુતા-અધિકાર.
૨૧૩ દેખાવથી કે વૃથા અનુકરણમાત્રથી ગણવામાં ગણના
થઈ શકતી નથી.
શિવરિળી. उभौ श्वेतो पक्षौ चरति गगनेऽवारितगतिः,
सदा मीनं भुङ्क्ते वसति सकलः स्थाणुशिरसि । बके चान्द्रः सर्वो गुणसमुदयः किञ्चिदधिकोः, गुणाः स्थाने मान्या नरवर न तु स्थानरहिताः ॥ १८ ॥
રાપરપદ્ધતિ. ઉત્તમ પુરૂષ! (ચદ્રમાંનું એક પક્ષ ધેલું છે અને) બગલાને બે પક્ષ (પાંખો) શ્વેત છે વળી (ચન્દ્રની માફક) બગલે વિશ્રામ લીધા સિવાય આકાશમાં ફર્યા કરે છે, (ચન્દ્રમા જેમ મીન રાશિને ભગવે છે તેમ) બગલે હમેશાં મીન (માછલા) નું ભજન કરે છે, (અને ચન્દ્રમા જેમ પિતાની એક કળા સહિત સ્થાણુ એટલે શંકર દેવના મસ્તક ઉપર બેસે છે તેમ) બગલે ચતુરાઈથી સ્થાણુ એટલે વૃક્ષના ડુંઠની ઉપર બેસે છે એમ બગલામાં ચન્દ્ર સંબંધી તમામ ગુણોનો સમુદાય છે. પરંતુ તેના (ચન્દ્ર) કરતાં પણ કાંઈક અધિક ગુણસમુદાય છે. તે પણ ગુણે સ્થાનમાંજ માનને પાત્ર થાય છે પરંતુ સ્થાનરહિત ગુણે શોભતા નથી. ૧૮. તેમજ—
शार्दूलविक्रीडित (१९ थी २१). नैमल्यं वपुषस्तवास्ति वसतिः पद्माकरे जायते, · मन्दं याहि मनोरमां वद गिरं मौनं च सम्पादय ।। धन्यस्त्वं बक राजहंसपदवी प्राप्तोऽसि किं तैर्गुणै
नीरक्षीरविभागकर्मनिपुणा शक्तिः कथं लभ्यते ॥ १९ ॥ છે બગલા! તારું શરીર હંસની માફક ત તથા સ્વચ્છ છે, તથા સંરેવરને વિષે તેમની માફક તારે વાસ છે, તેમની જેમ તું મંદ ગતિથી ચાલે છે, તથા મનહર વાણું બોલે છે, એટલું જ નહિ પણ હંસની જેમ તું પણ મૌન ધારણ કરી શકે છે. તે ઉપરથી તે મહાન હંસપદવી મેળવી છે માટે તને ધન્ય છે, એમ કહ્યા વિના ચાલતું નથી છતાં એટલું તે કહેવું પડશે કે