________________
પરિયા
|
૨૦૭
મુમતા-અધિકાર. સુશ્રોતા કેવા હેય તેની સમજુતી.
હા. શીશ ધુણાવે ચમકિયે, માંચિત કરે દેહ? વિકસિત વચન વદન મુદા, રસ દિયે શ્રેતા તેય. જાણુજ શ્રેતા આગળ, વક્તા કળા પ્રમાણ; તે આગે ઘન શું કરે, જેમ ગણેલ પાષાણુ.
શ્રીપાલરાસ,
તથા—
મનહર ઘન તણે ઘેર સુણ મોર બેલે જેર કરી,
સ્વાતિતણ બિંદુ શીપ જડપથી જિલે છે : પ્રભાકર પ્રભાવડે પધ પ્રકુલિત થાય,
ચંદ્ર ચંદ્રિકાથી ખુબ કુમુદિની ખીલે છે : ચમકથી જેમ લેહુ ચંચલ તરત થાય,
સુગંધને સદ્ય જેમ સમીર હરિ લે છે; કહે દલપત તેમ કવિતાના શેખી જન, કવિતા સુણીને સાર સર્વ સમજિ લે છે.
દલપત. સારા ગ્રંથનું શ્રવણ કરવું અને શ્રવણ કર્યા બાદ મનન કરવું પડે તે બાધ મુજબ વર્તન કરી બતાવવું કે જેથી તેની અસર કુટુંબને તથા મિત્રમંડળને પણ થાય એ જેનું કર્તવ્ય છે તે સુતા અધિકારી કહેવાય.
२३
:
-અધિક્કાર.
--
ભવી જીવ સુતા હોઈ શકે છે પણ જે મનુષ્ય અગ્ય છે તેને » " ઘણા પ્રકારે સમજાવવામાં આવે તેપણ તે સરલ થતા નથી જેમ પથ્થર પાણીથી ભીંજાતું નથી, લવણ સાકર અને નહિ, વિષ અમૃત