________________
edus.
૨૦૫
માતામધિકાર
ગાડું ગગડાવનાર માણભટ્ટ અને ભૂખ શ્રેતા. સીતાનું હરણ થયું તે પાછુ માણસ થયું કે નહિ?
એક ગામડામાં માણભટ્ટ રામકથા વાંચતા હતા તે સાંભળવાને ગામનાં લેકે મરદ અને આરતા આવતાં હતાં. માણભટ્ટ લાંખા રાગડા તાણી માણુના ભણભણાટ અવાજ વચ્ચે ગાતા હતા, તે કાઇને સમજવામાં આવે ને કોઇના સમજવામાં પણ ન આવે. વળી તેનું વ્યાખ્યાન કરે તે માંહે સ ંસ્કૃત કઠિન શબ્દો એવા વાપરતા જાય કે તેના અથ પોતે પણ વખતપર ભાગ્યેજ સમજતા હોય ? તો પછી સાંભળનાર ગરીમ ગામડીઆના શે આશર રહે ?
એક વખત કથામાં સીતાનું હરણ થયું એમ વાત આવી. એ સાંભળી સૌ અરર કરવા લાગ્યા. કેઇ સમજી હતા તેઓ કહેતા કે અરે! દુષ્ટ રાવણે ખાટું કર્યું, જગતની માતા જે સીતા તેના તરફ કુદૃષ્ટિ કરી, એનું ભુંડુજ થશે, પણ એક કણબી સાંભળીને તાજુમ થયા કે, માળુ, આતા ભુંડુ થયું, સીતા માતાને માથે બહુ દુઃખ પડયું તે આપણા શા ભાર ? અરે ! સીતાનું હરણ થયું તે પાછું માણસ વારે થયું? માળા જાનવરનેા અવતાર ભુંડા તા ખો! એ રીતે સીતાનું હરણ થયું તે પાછું માણસ થયુ કે નહિ એ સબંધી મનમાં વિચાર થવા માંડયા તેથી તે પૂછવાની આતુરતા ઘણી વધી; એટલે ભેા થઇ કહેવા લાગ્યા કે, “ મહારાજ! તમે સીતાનું હરણુ થયાનું કહ્યું તે તેા ઠીક, પણ તે પાછું માણસ થયું કે નહિ ?” આથી સાંભળવા ભેગા થયેલ સમજીએ ખડખડ હુશી પડયા. પછીથી માણભટ્ટે હરણના અર્થના ખુલાસા બતાવ્યા તેથી કણુખી સમજીને બેસી રહ્યા.
!ણી કથા-વાર્તાએમાં તેના ખરા અર્થ અને હેતુ કહેનારતરફ્થી કહે-વામાં અને સમજાવવામાં આવ્યાવગર લેાકેા કેવા અવળા અર્થ સમજેછે. એ આ વાત બતાવી આપેછે. તે કહેનારાઓએ ધ્યાનમાં લેવા જેવું છે.
તેર કાઠીયાના નામ કહે છે.
૧ ગુરૂ પાસે જાતાં આળસ આવે તે આળસ કાઢીયે.
૨ પુત્ર કલત્ર વીયેા રહે તેથી ગુરૂપાસે જવાય નહિ તે મેહ કાડીયે. ૩ ગુરૂ કાંઇ ખાવા આપશે નહિ, જો ધંધા કરશું તે! ખાશું એમ ચિતષી ન જાય તે અવિનય કાઢીયે.
૧ હરણ જાતનું જાનવર થઇ ગયું એમ એક અથ થાય ને ખીજો અર્થ લઇ જવું થાય.
૨ કતુકમાળા, ૩ શ્રીપાલરાસ.