________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જો.
અષ્ટમ
સર્વ ભૂતપ્રાણીઉપર જેમાં યા ખતાવવામાં આવેલ છે એવું એક અક્ષરનું શાસ્ત્ર હોય તેને ગ્રહણ કરવું, પરંતુ ઇન્દ્રિયાને પોષણ ( હૃષ્ટપુષ્ટ ) કરનાર ધૃત (તારા) લેાકાએ ચચેલ પાપરૂપ એવું કુશાસ્ત્ર ગ્રહણુ કરવું નહિ. ૧
૧૮૮
દુષ્ટ શાસ્ત્ર ઝેરની ગરજ સારેછે. क्षणं कर्णामृतं सूते, कार्यशून्यं सतामपि । कुशास्त्रं तनुते पश्चादविद्यागरविक्रियां ॥ २ ॥
જ્ઞાનાળેવ.
કુશાસ્ત્ર ક્ષણમાત્રમાં તે સત પુરૂષોના પણ કાનને અમૃતતુલ્ય લાગે તેવા શુભ કાર્યનાશક વચનાને જન્મ આપેછે એટલે સત્પુરૂષને પણ મેહુ પેદા કરનાર વચન કાઢેછે અને ( પરિણામે) પછી અજ્ઞાનરૂપી ઝેરની વિક્રિયા ( વિકાર ) ને વિસ્તારેછે એટલે વિકાર પામેલું ઝેર જેમ મનુષ્યના શરીરમંદિરને ધ્વંસ કરી નાખેછે તેમ કુશાસ્ત્ર પણ મનુષ્યના આત્મસુખનેા નાશ કરી જીવને નરકમાં નાખેછે. ૨.
જે સારૂં તે મારૂં....
परीक्षा सर्वशास्त्रेषु, विधातव्या विचक्षणैः । नकुशास्त्रप्रणीतं हि कर्तव्यं विषभक्षणम् ॥ ३ ॥
વિદ્વ'ન્ પુરૂષોએ સર્વ શાસ્ત્રામાં પરીક્ષા કરવી ( અને પરીક્ષા કરીને ) ખરેખર કુત્સિત શાસ્ત્રામાં કહેલ ઝેરના ભક્ષણુતુલ્ય (પાપ) કર્મ ન કરવું. ૩. જે હિતકર વચન તેજ શાસ્ત્ર,
न नव्यं पुस्तकं श्रेष्ठं, न चैतलोकरञ्जकम् ।
न तस्य जल्पतो लोकैः, प्रमाणीक्रियते वचः ॥ ४ ॥
सूक्तिमुक्तावली.
કુશાસ્ત્રનું પુસ્તક નવીન હેાય તાપણ તે શ્રેષ્ઠ નથી તેમ એ સજ્જનેને રંજન કરી શકતું નથી કારણકે (તેવા કુશાસ્ત્રમાંથી ) જ૫તા કરતા (ખંડઅડતા) તે પાખંડી પુરૂષનું વચન લેાકેાથી પ્રમાણ કરાતુ નથી એટલે જનસમાજ પણ તેવા કુશાસ્ત્રવાદી પુરૂષોના પુસ્તકને અપ્રમાણ માનેછે ૪.
કુશાસ્ત્ર—ખરામ ઉપદેશથી મનુષ્ય મર્યાદા છેડી નીતિ વિરૂદ્ધ કાર્ય કરેછે તેને લીધે રાજાની શિક્ષા લેગવવી પડેછે, કદાચ ચાલાકીથી તેમાંથી મી