________________
પરિચછેદ. કુશાસ્ત્ર-અધિકાર.
૧૮૭ થયેલાં અપકૃત્યને પણ વ્યાજબી ઠરાવવું અને તેવા અભિપ્રાય અથવા તકરારને જાણી જોઈને મજબૂતીથી વળગી રહેવું એ કદાગ્રહ. ગુસ્સે થવું એ કેધ. કેઈને દાનમાન આપ્યા પછી અથવા ટીપ ભરાવ્યા પછી અથવા તે કોઈ પણ ધર્મકાર્ય કર્યા પછી તે કાર્યોને ભૂલરૂપ સમજવાં તે અનુતાપ. માયાકપટ એટલે વચન અને વર્તનમાં ભિન્નભાવ. શાસ્ત્રમાં બતાવેલી મર્યાદા પુરસર વર્તનને બદલે તેથી ઉલટું કરવું એ વિધિહીનતા. મેં આ મોટું કામ કર્યું તેથી હું મટે એવી વિચારણા તે ગે. માન. પ્રમાદ. સમકિત અને ત્રતાદિરહિત ધર્માચાર્ય નામધારી તે કુગુરૂ. હલકા માણસ સાથે સંબત કરવી એ કુસંગતિ અને બીજા માણસે પોતાની પ્રશંસા કરે એ સાંભળવાની ઈચ્છા એ શ્લાઘાથિતા.
આ સર્વ વસ્તુઓ સુકૃત્યમાં મળરૂપ છે, સંસારમાં રખડાવનારી છે જે કે આ લીસ્ટ પૂર્ણ નથી તો પણ તેમાં અગત્યની બાબત બધી આવી જાય છે. ૨૯. - મિથ્યાત્વથી થતી હાનિનું વર્ણન કરી તે હાનિથી દૂર રહેવા માટે જિનશાસનને પરાયણ થવાનું અને રહેવાનું સૂચવી આ મિથ્યાત્વ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
-
કુશાગ્ર-વિવાર.
મિથ્યાત્વનો ઉદય હોય ત્યારે કુશાસ્ત્રાદિમાં પ્રવૃત્તિ થાય છે એટલે તે - અમૃત સદશ સુશાસ્ત્રને છોડીને કુશાસ્ત્રને સ્વીકારે છે. જગતમાં જેમ સુશાસ્ત્રો છે તેમ કુશાસ્ત્ર પણ છે તેથી સુશાસ્ત્ર કરતાં કુશાસ્ત્રમાં કઈ જાતને તફાવત છે તે જાણવાની અપેક્ષા રહે છે અને તે બાબત જાણવામાં આવે તેજ તે કુશાસ્ત્રોમાંથી લેકે અટકે આ બાબત જણાવવા સારૂ આ અધિકારને આરંભ છે.
કુશાસ્ત્રતરફ ધિક્કાર.
મનુષ્ય(૨ થી ૪). वरमेकाक्षरं ग्राह्यं, सर्वसत्त्वानुकम्पकम् । न खक्षपोषकं पापं, कुशास्त्रं धूर्तचर्चितम् ॥ १॥
आचारोपदेश.