________________
AN
WAMAMARAAMAMAR
A
AAANAAN
પરિ છે, - મિથ્યાત્વ-અધિકાર.
૧૮૫ મિથ્યાત્વને મોક્ષસુખનો ભેગ પ્રાપ્ત થતું નથી. अवैतु शास्त्राणि नरो विशेषतः, करोतु चित्राणि तपांसि भावतः । अतत्त्वसंसक्तमनास्तथापि नो, विमुक्तिसौख्यं गतबाधमनुत ॥ २३ ॥
તત્ત્વમાં (યથાર્થ જ્ઞાનમાં) જેનું મન આસક્ત નથી એવો મનુષ્ય શાએનું જ્ઞાન મેળવે અને વિશેષ કરીને વિચિત્ર પ્રકારનાં તપ ભાવથી કરે, તે પણ તે પીડારહિત મોક્ષના સુખને ભેગવી શકતો નથી. ૨૩. . મિથ્યાષ્ટિ જીવને ઉપદેશ આપીએ તે પણ તે જિનશાસનને
અંગીકાર કરતું નથી. विचित्रवर्णाश्चितचित्रमुत्तमं, यथा गताक्षो न जनो विलोकते । प्रदर्घामानं न तथा प्रपद्यते, कुदृष्टिजीवो जिननाथशासनम् ।। २४ ॥
આંધળો મનુષ્ય જેમ વિચિત્ર વર્ણો (રંગો) થી શોભાયમાન એવા ઉત્તમ ચિત્રને જોઈ શક્તા નથી તેમ કુદષ્ટિવાળે જીવ તત્ત્વને બતાવવામાં આવે તેપણ શ્રીજિનનાથ ભગવાનના શાસનને પામી શકતો નથી (જોઈ શકો નથી). ૨૪.
અભવ્ય પ્રાણી મિથ્યાત્વને છોડી શકતજ નથી. अभव्यजीवो वचनं पठन्नपि, जिनस्य मिथ्यावविषं न मुञ्चति । यथा विषं रौद्रविषोऽपि पन्नगः, सशर्करं चारुपयः पिबन्नपि ॥ २५॥
જેમ ભયંકર ઝેરવાળે સર્પ સાકરવાળું દૂધ પીતે હોય તે પણ ઝેર તજતું નથી તેમ અભવ્ય એ જીવ જિનેશ્વર ભગવાનના વચન (શાસ્ત્ર) ને ભણતે હોય તે પણ મિથ્યાત્વરૂપી ઝેર છોડતો નથી.
સારાંશ–અભવ્ય પ્રાણીમાં મિથ્યાત્વ અનાદિ અનંત ભાગે રહેલું હોય છે તેથી તે (અભવ્ય પ્રાણી) શાસ્ત્ર ભણે તે પણ તેનું મિથ્યાત્વ જતું નથી. ૨૫.
કુતત્ત્વને કોણ રસાયન (સુમધુર) માને છે? अलब्धदुग्धादिरसो रसावहं, तदुद्भवो निम्बरसं कृमिर्यथा । अदृष्टजैनेन्द्रवचोरसायनस्तथा कुतत्त्वं मनुते रसायनम् ॥ २६ ॥
જેને દૂધ વગેરે રસની પ્રાપ્તિ થયેલી નથી એ કટુ પદાર્થમાંજ ઉત્પન્ન થયેલ છવડે જેમ લીંબડાના રસને રસાવહ (અત્યન્ત મધુર ) માને
૨૪