________________
અમ
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. કાગડે તે કંઇ હંસ બની શકે?
સપનાતિ (૭–૪). काकस्य गात्रं यदि काश्चनस्य, माणिक्यरनं यदि चञ्चुदेशे । एकैकपक्षे प्रथितं मणीनां, तथापि काको न तु राजहंसः ॥७॥
કાગડાનું શરીર સેનાથીચાંચ માણિજ્ય રતથી અને બે પાંખે મને ણિથી, મઢવામાં આવે તે પણ કાગડે રાજહંસ થશે નહિ. એટલે કાગભાઈ તે કાગભાઈજ રહેવાના. તેમ દુરાગ્રહી કુછતા તે સુતા થતું નથી. ૭.
શાસ્ત્ર પ્રસંગ મૂર્ખને ક્યાંથી પ્રિય થાય? किमिष्टमन्नं खरसूकराणां, किं रत्नहारो मृगपक्षिणां च । अन्धस्य दीपो बधिरस्य गीतं, मूर्खस्य किं शास्त्रकथाप्रसङ्गः ॥८॥
ખરાબ વસ્તુ ખાઈને જીવનાર ગધેડાં, ભુંડ ઈત્યાદિએને સારું અન્ન ખવરાવવું, પશુપક્ષીઓને રતને હાર પહેરાવે, આંધળાને દી ધરે, બેહેરાને ગાયન સંભળાવવું એ જેમ નિષ્ફળ છે તેમ મૂખને શાસ્ત્રની કથા સંભળાવવી એ પણ નિષ્ફળ છે. સારાંશ કે ઉપર ગણાવેલી બાબતે તેને કોઈને ઇષ્ટ નથી. ૮
વિદ્વાનની મહેનત નિષ્ફળ.
વસતિરા (૧ થી ૩). एकः खलोऽपि यदि नाम भवेत्सभायां, मोघीकरोति विदुषां निखिलप्रयासम् । एकापि पूर्णमुदरं मधुरैः पदार्थरालोड्य रेचयति हन्त न मक्षिका किम् ॥९॥
કુમાષિત રત્રમાનાર. જે સભામાં એક પણ દુર્જન આવ્યું હોય તે વિદ્વાન પુરૂષને સઘળે શ્રમ નિષ્ફળ કરે છે ત્યાં દષ્ટાંત આપે છે કે સુંદર મધુર પદાર્થોથી પરિપૂર્ણ પેટ ભર્યું હેય પણ તેમાં જે એક દુષ્ટ મક્ષિકા (માખી) પેટમાં ગઈ હોય તે ધુમરડીને શું વમન નથી કરાવતી? (અર્થાત્ કરાવે છે). ૯.
અનધિકારીઓના મધ્યમાં ગુણીનું કથન વ્યર્થ છે. रे बालकोकिल करीरमरुस्थलीषु, किं दुर्विदग्ध मधुरध्वनिमातनोषि । अन्य स कोऽपि सहकारतरुपदेशो, राजन्ति यत्र तव विभ्रमभाषितानि ॥१०॥
રાવપતિ.