________________
२००
મામ
1* * * * * * *
* * *
* * * * ** 1.
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. माधुर्य मधुबिन्दुना रचयितुं क्षाराम्बुधेरीहते, मूर्खान्यः प्रतिनेतुमिच्छति बलात्सूक्तैस्सुधास्यन्दिभिः ॥२०॥
કુમારિતરત્રમાણII. - જે મનુષ્ય મૂખને અમૃતને કરતા હોય તેવા મધુર શબ્દ વડે વશ કરવા ઇચ્છે છે તે કુમળા કમળતંતુથી મર્દોન્મત્ત હાથીને બાંધવા ઇરછે છે, કુમળા શિરીષ પુષ્પની કોરથી વામણિમાં છિદ્ર પાડવાને ઉત્સાહ ધરાવે છે અને મધના બિંદુવડે ક્ષાર સમુદ્રને મધુર કરવા ઈચ્છે છે.
સારાંશ ઉપર બતાવેલી વસ્તુઓ અશક્ય છે છતાં કઈ દેવબળથી સાથે થઈ શકે પણ મૂખઓ સરલ થાય એ અસંભવિત છે. ૨૦. દુરાગ્રહીને ઉપદેશની અસર થાય નહિ
ઈંદ્રવિજય. અંદર તે પણ શા ઉપગન, અંધન આગળ આરશી લાવે; જે ગજરાજ દિસે અતિ ઉત્તમ, નિર્ધનને ઉપગ ન આવ્યું; મકટ કંઠ ધ મણિહાર, પ્રહાર ગણું અતિ દૂર ફગા; . ધર્મકથા કહી મૂરખ પાસ, બધિરની આગળ શેખ બજાશે. ૨૧
તથા
મનહર. એક ભેળે ભલે મોટા ખેતરમાં માળે ચઢી,
હરણને હાંકે અને પક્ષીને ઉડાડે છે; જંગલી જનાવરોને બહુ બીવરાવવાને,
થીર રહી પોતે એક થાળી લૈ બજાવે છે; એવે સમે ઉંટ આવી ખેતરમાં ખાવા લાગે,
ભેળ ભાલે થાળી ઠેકી તેને બીવરાવે છે; ત્યારે બે ઉંટ મારે માથે તે ત્રંબાળુ ગાજે, ડાલે થાળી કેકે તે લેખામાં કેણ લાવે છે.
લપત.