________________
પરિચછેદ. કુતા-અધિકાર.
૧૮૯ જાય તે પરલોકમાં કે આલેકમાં કુદરત તેને અવશ્ય શિક્ષા કરે છે માટે બાળક અવસ્થાથી બાળકને એવાં દુષ્ટ શાસ્ત્રોથી અવશ્ય હિતેચ્છુઓએ દૂર રાખવા છે જેથી બાળકને કે આપણને માઠાં પરિણામ આવે નહિ. એમ સંક્ષિપ્ત રીતે બોધ આપી આ કુશાસ્ત્ર અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
-
તા–ધિાર. -
હું ક શાસ્ત્રને સાંભળવામાં આસક્ત હોય તે પણ કુતાજ કહેવાય. દુષ્ટ
Sી જનેને સમજાવવા માટે સત્પરૂષે ઘણુ મહેનત કરે છે પણ તેઓ તે “નવનેજા પાણું ચડે પણ પથ્થર ન ભીંજે કેર” એ કહેવત માફક તથા હસ્તિસ્રાનની જેમ તેવા ને તેવા રહે છે, ઉલટા બેધ વાના અનર્થ કરીને તેને પોતાના સ્વચ્છન્દાચારમાં પ્રમાણભૂત બનાવે છે. જ્ઞાનીઓ જેમના ગુણાનુવાદ ગાતા હોય તેનાં છિદ્રાષણમાં મૂખઓ તત્પર રહે છે. દરેક જગાએ એટેલે સભામાં, કાર્યતંત્રમાં, કથા-વાર્તામાં, પહેલે મે રચે ચાલીને ત્યાં થતી વાતમાં વચ્ચે ઘમસાણ મચાવીને રગડી નાખે છે. બેસવામાં પણ પહેલે નંબર લે છે પણ જે કાંઇ દેવાલેવાની કે ધર્મધ્યાનની વાત આવે કે તુત પલાયન કરી જાય છે તેઓને સમજાવવા જોઈએ તેવી યુક્તિ પ્રયુક્તિથી મોટા ભાઈ બનાવીને પ્રયત્ન કરવામાં આવે પણ કાગડે તે કદી હંસ થાય? નહિ જ. માટે તેઓને માટે જેટલો શ્રમ લે તે વ્યર્થ છે જેનાં વિશેષ રીતે ઘણાં ઉદાહરણ છે જે પૈકીનાં કેટલાંક અહિં પણ અનેક રીતે નીચેના અધિકારમાં બતાવવામાં આવે છે.
બહુરંગી કુતા.
શોથ (૨ થી ૩). वनमिवाभेद्यमनाः, परिकथने चालनीव यो रिक्तः । कलुषयति यथा महिषः, पूनकवदोषमादत्ते ॥ १॥.
तस्वनिर्णयप्रासाद.