________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહું—ભાગ ૨ જો.
અષ્ટમ
ગુરૂપણાના આધાર વંશપર પરાપર નહિ, પણ ચાપ્યતાઉપર છે.
लोम्मि रायणीईणायण कुलकम्मम्मि कयवि । किं पुणति लोपहुणो जिणंदधम्माहिगारम्मि ॥ ५ ॥
૧૮૦
જગમાં ચાલતે નિયમ એવા છે કે ફાઇ ઉત્તમ કુળને પુરૂષ ચારી કે અન્યાય કરે તે રાજા તેને સારા માણુસ ( આખરીદાર ) જાણીને કાંઇ અપરાધથી મુક્ત કરતા નથી પણ કાયદાને અનુસરી તેને શિક્ષા કરેછે. ત્યારે તમેા વિચાર કરે કે અલૈાકિક જિનધર્મને ન્યાય કુળને અનુસરીને કેવી રીતે હોય? જો ફાઈ પૂજ્ય આચાર્યના કુળમાં શિષ્ય થઇ પાપ કરે તે તે પાપીજ છે છતાં તેને શતરીકે માન આપવું એ મિથ્યાત્વને પ્રભાવ છે. પ
વાતે ખતા બીજાને કેવી રીતે તારે ?
जिणवयणवियत्तुणविजीवाणं जंण होइभवविरई । ताकहअवियत्तूर्णं विमिच्छत्तहपाणयासम्मि ॥ ६ ॥ उपदेश सिद्धान्तरत्नमाला.
કેટલાક અજ્ઞાની જીવા સંસારમાંથી છૂટવામાટે સ્વાર્થી યુગુરૂને સેવેછે તેને કહેવું પડેછે કે વીતરાગભાવને પોષક જિનવચન ( જૈનશાસ્ત્ર ) નું જ્ઞાન મેળવ્યા છતાં કહૃદયના વશથી સંસારમાંથી છૂટવામાટે વૈરાગ્ય ઉત્પન્ન થતા નથી, તો પછી રાગદ્વેષ મિથ્યાત્વાદિકને પુષ્ટ કરનાર પરિગ્રહધારી ગુરૂની સેવાથી વૈરાગ્ય કેવી રીતે ઉત્પન્ન થાય ? અર્થાત્ વૈરાગ્ય ઉત્પન્ન નહિ થાય. માટે એવા સ્વાથી કુગુરૂને દૂરથીજ ત્યાગ કરવા. ૬
મિથ્યાત્વથી સત્યતત્વનું જ્ઞાન થતું નથી. વંશસ્થ (૭ થી ૩૨).
दुरन्त मिथ्यात्वतमोदिवाकरा विलोकिताशेषपदार्थविस्तराः । उशन्ति मिथ्यात्वतमो जिनेश्वरा यथार्थतत्त्वाप्रतिपत्तिलक्षणम् ॥ ७ ॥
દુ:ખે કરી જેને અન્ત છે. એવા મિથ્યાપણારૂપી અન્ધકારનો નાશ કરવામાં સૂર્યસમાન અને જેણે સમગ્ર પદાર્દાના વિસ્તારનું નિરીક્ષણ કરેલું છે. એવા શ્રીજિનેશ્વર ભગવન્ત મિથ્યાત્વરૂપી અન્ધકારને સહ્ય તત્ત્વની અપ્રા સિરૂપ લક્ષણવાળા એટલે જેનાથી યથા તત્ત્વનું જ્ઞાન ન થાય એવા લક્ષવાળા કહેછે. ૭.