________________
૧૯૨
વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ ભાગ ૨ એ.
ખામ
આમાં ને આમાંથી તેમાં આમ યાવજ્જીવનસુધી ભ્રમણ કાર્યોંમાં તત્પર રહેછે. તેઓના જ્ઞાનની સ્થિતિને “વિનીતમિથ્યાત્વ” એવું નામ આપવામાં આવ્યું છે. ૧૧.
સંશય નામના મિથ્યાત્વવાળાની સ્થિતિ.
समस्ततत्त्वानि न सन्ति सन्ति वा, विराग सर्वज्ञनिवेदितानि वै । विनिश्वयः कर्मवशेन सर्वथा, जनस्य संशीतिरुचेर्न जायते ॥ १२ ॥
સંશયની રૂચિવાળા માણસને કના વશથી વીતરાગ સર્વજ્ઞ ભગવાને કહેલાં સર્વે તત્ત્વા છે કે નહિ ? એટલે સત્ય છે કે નહિ? તેને નિશ્ચય કાઇ પણ પ્રકારે થતા નથી. આવા મનુષ્યને સંશય નામનું મિથ્યાત્વ હાયછે. ૧૨. પ્રતીપ નામના મિથ્યાત્વનું વર્ણન.
पयो युतं शर्करया कटूयते, यथैव पित्तज्वरभाविते जने ।
तथैव तत्त्वं विपरीतमङ्गिनः, प्रतीपमिथ्यात्रदृशो विभासते ।। १३ ।। કોઇ મનુષ્યને પિત્તજવર આવ્યા હોય તેને શાકરથી યુક્ત એવું દુધ કે જળ જેમ કડવું લાગેછે તેમ પ્રતીપ નામના મિથ્યાદષ્ટિવાળા મનુષ્યને વિષેરીત (સત્યથી જુદા પ્રકારનું) તત્ત્વ ભાસે છે એટલે તત્ત્વને વિષે વિપરીત બુદ્ધિ થાયછે. ૧૩.
આગ્રહ નામના મિથ્યાત્વનું સ્વરૂપ.
प्रपूरितधर्मवैर्यथाशनं, न मण्डलधर्मकृतः समिच्छति । कुहेतुदृष्टान्तवचः प्रपूरितो, जिनेन्द्रतत्त्वं वितथं प्रपद्यते ॥ १४ ॥
જેમ ચના ટુકડાથી પૂર્ણ થયેલે ચમારને કૂતરો બીજા ભાજનની ઇચ્છા કરતા નથી તેમ કુત્સિત હેતુ અને દૃષ્ટાન્તવાળાં વચનાથી ભરેલે મનુષ્ય જિનેન્દ્ર ભગવાનના તત્ત્વને ખાટું માને છે, એટલે તેને આદર કરતા નથી. ૧૪.
નિસર્ગ મિથ્યાત્વનું સ્વરૂપ,
यथान्धकारान्धपटातो जनो, विचित्रचित्रं न विलोकितुं क्षमः । यथोक्ततत्त्वं जिननाथभाषितं, निसर्गमिथ्यात्वतिरस्कृतस्तथा ।। १५ ।। જેમ અધકારમાં અંધપઢ ( આંધળા પહેડા) થી વીંટાયેલા મનુષ્ય વિચત્ર પ્રકારના ચિત્રને જોવાને સમથ થઇ શકતા નથી, તેમ નિસગ (સ્વા