________________
૧૨ . ખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ .
સપ્તમ કાતિ પ્રસરે તેમ આ સિદ્ધાંતના દર્શનથી સમગ્ર અથ સમૂહ વિકસિત થાય છે. ૨.
જે આ સિદ્ધાંત જાણે તે ધન્ય.
v=ાતિ (–). दृष्टान्तयुक्तिस्थितिहेतुयुक्त, आयन्तमध्ये व्यभिचारमुक्तः । अनेकधा नूतनयः प्रपञ्चाचारी विचारीकृतविश्वविश्वः ॥ ३ ॥ सिद्धान्त एष क्षितिकमजालो, वस यवश्यं हृदयान्तरले । यस्य प्रसन्नीकृतमानसस्य, स एव धन्यः सुकृती कृती च ॥४॥
દષ્ટાન્ન, યુક્તિ સ્થિતિ અને હેતુથી યુક્ત, આદિમાં મધ્યમાં અને અંતમાં નિર્દોષ, અનેક રીતે ન્યાયવાળે, નિuપંચ સકલવિશ્વને વિચારવંત. જે પ્રસન્નત્માના હૃદયની અંદર આ (કર્મસમૂહનાશક) સિદ્ધાન્ત વાસ કરે છે તેને ધન્ય, સુકૃતી અને કૃતાર્થ સમજ. ૩, ૪. સિદ્ધાન્ત જ્ઞાનવગર કોઈ પણ વસ્તુ જાણી શકાતી નથી.
उपेन्द्रवज्रा. अदेवदेवौ कुगुरुं गुरुं वा, कुधर्मधर्मावहितं हितं वा । गुणागुणौ वा वहुपापपुण्य, न वेत्ति जन्तुः समयेन हीनः ॥ ५॥
સિદ્ધાન્ત હિત મનુષ્ય, અદેવ અથવા દેવને, કુરૂ અને સદગુરૂને, ધર્મ તથા અધર્મને, હિત-અહિતને, ગુણ-નિર્ગુણને, બહુપા૫ અથવા પુણ્યને જાણતા નથી. ૫
તે સિદ્ધાન્ત લેકેને બહુ રીતે ઉપકારી છે.
લાગતિ (૬-૭). रत्नप्रदीपः शिवमार्गगाणां, दिवाकराभो भविकाम्बुजानाम् । सुधोपमानो विधुधवजाना, पोनो भवाब्धौ पततां जनानाम् ॥ ६॥
શિવમાર્ગમાં (મેક્ષમાર્ગમાં) જનારાઓને રતના દીવારૂપ, ભવ્ય પ્રાણરૂપ કમલને ખીલવનાર સૂર્યસમાન, જ્ઞાનીના અથવા દેવના સમુદાયને અમૃત, રૂપ અને સંસારસાગરમાં પડતાં મનુષ્યોને તારવામાં વહાણરૂપ છે. ૬.