________________
પરિચછે.
વાણ-અધિકાર.
૧૯૧
- વાળી-યિા. એક
શુભાશુભ વચન, મિષ્ટ ભાષણ, સુભાષિત, સમય·ન એ બધા ઊંડી સામાન્ય રીતે વાણુને લગતા વિષયેનું વર્ણન કરીને તે પછી
આ તીર્થકરે જેવાઓની અસાધારણ વાણી જેના પર લેકકલ્યાણને હા મહટે આધાર છે તેના સંબંધમાં યથાવકાશ કાંઈ કહેવું જોઇએ. જે વાણી આલેક તથા પરલોકમાં યશ, કીર્તિ અને ઈચ્છિત વસ્તુ આપે છે તે વિના બીજી મિથ્યા વાણી અથવા કાક વાણું કહેવાય કે જેથી કોઈ પણ પ્રયજન ન સરે. માટે મહાત્માઓ તથા આદિ પુરૂતીર્થકરેએ અનુભવી લેકહિતાર્થે સિદ્ધાન્તરૂપે પ્રગટ કરેલી વાણું કે જે વાણીના પ્રસાદથી (યુક્તિપ્રયુક્તિવાળા દષ્ટાન્તથી) અનેક કાર્યો સધાય છે તે આ ગળ પ્રસ્તાવરૂપે દર્શાવવામાટે આ અધિકાર આરંભ કરવામાં આવે છે.
ત્રિપદીના પ્રસાદથી જે સિદ્ધાન્ત પ્રથમ થશે છે તે બતાવે છે.
વગ્રા. तीर्थङ्करेभ्यो गतरागमोहद्वेषोदयेभ्यः सदयाशयेभ्यः । एकान्तनित्योपकृतौ स्थितेभ्यो, यो जात आदौ त्रिपदीमसादात् ॥१॥
રાગ, મેહ, દ્વેષાદિના ઉદયથી રહિત, સદય હૃદયવાળા, સદૈવ ઉપકાર કરવામાં સ્થિતિવાળા તીર્થંકર પાસેથી મળેલી ઉત્પાદ, વ્યય અને ધૃવરૂપ ત્રિપદીના પ્રસાદથી જે સિદ્ધાંત પ્રથમ થયેલ છે. ૧.
તથા -
ઉપેન્દ્રવગ્રા. गणन्धरैलब्धिधरैः सुधीरैः, संसूत्रितो यः सुविचित्रसूत्रः । अनेकधार्थप्रचयेन पूर्णो, मुक्ताकरण्डश्रियमाततान ॥२॥
સુધીર ગણધરે અને લબ્ધિધરેએ સંસત્રિત અનેક પ્રકારે અનિચય (સમુદાય) થી પૂર્ણ, સુંદર વિચિત્ર સૂત્રવાળા જે સિદ્ધાંત મતીના કરંડીયાની શેભાને વિસ્તાર ફેલાવ્યું છે. જેમ મોતીને કરંડીય ખુલતાં શુદ્ધ શુજ
૨૧