________________
૧૬. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ અવસર જાણ બેલેલી અશુભ વાણી પણ મંગળ આપે છે.
નીતિ.. अवसरपठिता. वाणी, गुणगणरहितापि शोभते पुंसाम् । . वामे प्रयाणसमये गर्दभशब्दोऽपि मङ्गलं तनुते ॥ ४॥
__कस्यापि. અવસર જાણીને બેલેલી મનુષ્યની વાણું ગુણગણેથી રહિત હોય તે પણ તે શેલે છે. કારણકે પ્રયાણ વખતે વામભાગ તરફ થયેલ ગર્દભ (ગધેડા) ને શબ્દ પણ મંગલકારક છે. ૪.
સુખકર બેલવાની જરૂર
મનહર, બોલીએ તે તબ બ બેલિવીઝી શુદ્ધિ હોય, ન તે મુખ માન કરી ચુપ હેઈ રહીયે; જરી તે તબ જબ જોર જાની પરે, તુક છંદ અરથ અનુપ જામે લહીએ; ગાઈએ તો તબ બ ગાય કંઠ હેઈ, શ્રવનકે સુનહી મન જાય ગણિયે; તુક ભંગ છંદ ભંગ અરથ મીલે ન કછુ, સુંદર કહત એસી બાની નહિ કહીયે; પ્રથમ હીયે વિચાર ઢીમસે ન દીજે ડાર, તાહી તે સુવચન સંભારી કરી બેલીયે; જાને કહું હેત હેત ભાવ તે કહી દેત, કહીએ અતબ જબ મનમાંહી તેલિયે; સબહી લાગે દુ:ખ કે નહિ પાવે સુખ, બોલી કે વૃથાહી તાતેં છાતી નહિ છોલીએ; સુંદર સમજ કરી કહીએ સરસ વાત, તબહી તો વચન કપાટ ગહી ખેલીએ.
સુંદરદાસ. આ પ્રમાણે સમય જોઈને બોલવાની જરૂર ટૂંકામાં જણાવી આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.