________________
૭૬
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ– ભાગ ૨ જે. સપ્તમ સામાયિકથી થતા ફાયદા.
માર્યા (થી ૩). समाइयं कुणंतो समभावं सावओघडी अदुगम् ।
आउसुरेसुवन्धइ इतिअमित्ताहं पलिआइम् ॥ १ ॥ સામાયિક કરતી વખતે બે ઘડી સુધી સમભાવમાં રહેવાથી દેવતાઓનું આયુષ્ય બાંધે તેને નીચલા સ્લેકમાં ગણાવ્યા પ્રમાણે પલેપમ કહે છે. ૧.
वाणवई कोडीओ लकागुणसहि सहस्सपणवीसं ।
नवसयपणवीसाये सतिहाअडभागपलिअरस ॥ २ ॥ બાણ કરોડ, ઓગણસાઠ લાખ, પચીશ હજાર, નવસેપચીશ પપમ; તથા તે ઉપર એક પલેપમના આઠ ભાગ કરીએ તેના ત્રણ ભાગઉપર એટલું આયુષ્ય દેવતાનું બાંધે છે. ૨.
सत्तहतरि सतसया सतहतरिसहस लककोडीओ। सगवीसं कोडीसया नवभागा सत्तपलिअस्स ॥ ३ ॥
सूक्तिमुक्तावली. એક કરોડ સતાવીશ લાખ સત્યે તેર હજાર સાતસે ને શીતેર પપમ તથા એક પલેપમના નવ ભાગમાંથી સાત ભાગ જેટલું (દેવતાઓનું) આયુષ્ય બાંધે છે. ૩
નવમું સામાયિક વ્રત.
ઉપનાતિ (૪-૫). सावयकर्मप्रतिषेधनेन, मनोहरध्यानविधानशीलैः ।
अन्तर्मुहूर्त परिपाल्यते यत् , सामायिकाख्यं नवमं व्रत तत् ॥ ४ ॥ પાપ કર્મોને અટકાવીને મનહર (દેવના ધ્યાનમાં કાર્યશીલ (તત્પર) એવા શ્રાવકે બે ઘડી માત્ર અન્તાકરણનું જે પરિપાલન કરાય છે. અર્થાત મનને નિરોધ કરાય છે તે નવમું સામાયિક નામનું વ્રત છે ૪.