________________
૧૩૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ
જે પાણી કુંભાનાડા (નાડાછડી) તથા કુંકુમની માફક લાલભાવને પ્રાપ્ત થયું છે અથવા ડેલું છે અને સૂફમ જતુઓથી વ્યાપ્ત છે તે પાણી સુંદર નજરવાળા પુરૂષવડે ઉત્તમ ગરણથી પણ શોધી (ગાળી) શુદ્ધ કરી શકાતું નથી. ૩.
જળને ગાળી શુદ્ધ કરી ગ્રહણ કરનારનું માહાભ્ય.
यः कुर्यात्सर्वकर्माणि, वस्त्रपूतेन वारिणा ।
स मुनिः स महासाधुः, स योगी स महाव्रती ॥४॥ જે મનુષ્ય વચથી (ગાળી) પવિત્ર કરેલા પાણીથી સર્વ કર્મો કરે છે તે મુનિ, તે મહાસાધુ, તે યેગી અને તે મહાવ્રત કરનાર (કહેવાય છે). ૪.
વસ્તુશુદ્ધિના જુદા જુદા પ્રકાર. जलं गलनवस्त्रेण, विवेकेन गुणवजः। સઘન પૂણાઓ, વાર સત્યેન જુણ્યતિ |૧ ||
પુIT. વઅવડે ગાળવાથી પાણી પવિત્ર થાય છે, વિવેકથી ગુણને સમૂહ શુદ્ધ થાય છે. ઉત્તમ દાનથી ગૃહસ્થાશ્રમ પવિત્ર થાય છે અને સત્યથી વચન શુદ્ધ થાય છે. પ.
પવિત્ર જળની શ્રેષ્ઠતા. નન વૈદૂર્તન, વસ્ત્રાપથતિ માધવ! . सर्वपापविनिर्मुक्तो, विष्णुना सह मोदते ॥ ६ ॥
नारदीयपुराण पूर्वभाग प्रथमपाद. વથી પવિત્ર એવા પાણીથી જે મનુષ્ય શ્રી માધવભગવાનને સ્નાન કરાવે છે તે મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થયેલે શ્રીવિષ્ણુભગવાન સાથે (વૈકું. ઠમાં) આનન્દને પ્રાપ્ત થાય છે. ૬.
પાણી કેવા વસ્ત્રથી ગાળવું, पत्रिंशदङ्गुलं वस्त्रं, चतुर्विंशतिविस्तृतम् । तद्वस्त्रं द्विगुणीकृत्य, तोयं तेन च गालयेत् ॥७॥
પુરાણ.